________________
एकेन्द्रिय विषे विशेषथी अवगाहनाद्वार
૬૦૭ સંસ્કૃત છાયાથોનનસહસ્ત્રોડધિ, જિદ ૩: ર૬મી. द्वि-त्रि-चतुरिन्द्रियशरीरं, द्वादशयोजनविक्रोशचतुःक्रोशम् ॥ योजनसहस्त्रं पंचेन्द्रियस्य, ओघे वक्ष्यामि विशेष तु ॥२२॥
| શબ્દાર્થ સુગમ છે. નાથાર્ચ–એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ દેહમાન કંઈક અધિક એવા હજાર યોજન, બેઈન્દ્રિય જીવોનું શરીર બાર યોજન, ઇન્દ્રિયનું ત્રણ ગાઉ, ચઉરિન્દ્રિયનું ચાર કોશ (૧ યોજન), તિર્યંચ પંચેન્દ્રિયનું હજાર યોજનથી કંઈક અધિક, આ સર્વ માન ઓઘથી એટલે સમુચ્ચયે કહ્યું. વિશેષથી એટલે ભિન્ન ભિન્ન ભેદો પાડીને આગળ કહીશું Il૨૯૧–૨૯રા.
વિરોષાર્થ એકેન્દ્રિય શબ્દથી મુખ્ય કોનું ગ્રહણ કરવું? તે હવે પછીની ગાથામાં કહેવાના છે. અહીં તો સમુચ્ચયે એકેન્દ્રિયની સાધિક હજાર યોજનની અવગાહના કહેલ છે. એ પ્રમાણે યાવત્ પંચેન્દ્રિયની પણ અહીં ઓઘથી જ અવગાહના કહી છે, પરંતુ હવે પછીની ગાથામાં અવગાહનાને પૃથક પૃથક નામ પ્રહણપૂર્વક ક્રમશઃ કહેશે [૨૯૧–૨૯૨]
અવતાર હવે વિશેષથી અવગાહનાને કહેતાં પ્રથમ એકેન્દ્રિયને વિષે કહે છે–
अंगुलअसंखभागो, सुहुमनिगोओ असंखगुण वाउ । तो अगणि तओ आऊ, तत्तो सुहुमा भवे पुढवी ॥२६३॥ तो बायरवाउगणी, आऊ पुढवी निगोअ अणुकमसो । पत्तेअवणसरीरं, अहिअं जोयणसहस्सं तु ॥२६४॥
સંસ્કૃત છાયાअगुलाऽसंख्यभागः, सूक्ष्मनिगोदोऽसंख्यगुणं वायुः । તતોડનિસ્તત કાપડ, તતઃ સૂક્ષ્મા ભવેત્ કૃથિવી ર૬રી ततो बादरवायुरग्निरापः, पृथवी निगोदोऽनुक्रमशः । प्रत्येकवनशरीरमधिकं, योजनसहस्त्रं तु ॥२६४॥
શબ્દાર્થસુહુનેગોગો સૂક્ષ્મનિગોદ
તો સુહુના પુકવીન્નેથી સૂક્ષ્મ પૃથ્વીનું સંતા=અસંખ્યગુણ
તો વાયર વાડાનીત્તેથી બાદર વાયુ અગ્નિ તો નિત્તેથી અગ્નિનું
કા-પુત્રવી-નિનો અપુ, પૃથ્વી, નિગોદ તો માળેથી અપકાયનું
પત્તાવાર પ્રત્યેક વનસ્પતિનું શરીર વાવાર્થ-વિશેષાર્થવત્ . ૨૯૩–૨૯૪માં
વિશેષાર્ય–અહીંઆ સ્થાવર પૈકી પૃથ્વી અનેઉ–વાઉ–વનસ્પતિ એ પાંચ ભેદો છે. એમાં વનસ્પતિના બે ભેદ પડે છે. ૧ પ્રત્યેક અને ૨ સાધારણ. તિમાં સાધારણનાં ત્રણ નામો છે. નિગોદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org