________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
અર્થ— ગુપ્તાંગ ચિન્તયોનિ, કોમળતા, ચપળતા, મુગ્ધતા, (ભોળપણ), સામર્થ્યહીનતા, સ્તનનો સદ્ભાવ અને પુરુષ સંસર્ગની કામના આ સાત સ્ત્રીત્વનાં લક્ષણો છે. स्तनादि-श्मश्रूकेशादिभावाऽभावसमन्वितम्, नपुसकं बुधाः प्राहुर्मोहानलसुदीपितम् ||३||
४७०
અર્થ સ્તન વગેરે સ્ત્રીયોગ્ય ચિન્હો, પુરુષ યોગ્ય દાઢી-કેશ વગેરે ચિહ્નો હોય, અથવા ન પણ હોય એટલે કે પુરુષ–સ્રી બંનેના સંમિશ્ર લક્ષણો (ઓછેવત્તે અંશે વિદ્યમાન) હોય અને કામનાનો મોહાગ્નિ અત્યન્ત પ્રદીપ્ત રહેતો હોય તેઓને સુજ્ઞો નપુંસક' તરીકે ઓળખાવે છે.
આ પ્રમાણે ત્રણેય વેદનાં લક્ષણો કહ્યાં.
આ વેદોનું ચારેય ગતિમાં યથાવિધ અસ્તિત્વ છે. એટલે કે દેવોમાં માત્ર પુરુષ–સ્રી બે જ વેદ છે, નપુંસકવેદી ત્યાં કોઈ જ નથી. સાતે ય નરકો અને તમામ સંમૂચ્છિમ બૈજીવો માત્ર એક નપુંસકવેદવાળા છે. બાકીની મનુષ્ય તથા તિર્યંચ બે ગતિના શેષ મનુષ્યો તથા તિર્યંચોમાં ત્રણે ય વેદો હોય છે. [૨૭૨]
ગવતર— ભિન્ન ભિન્ન શરીર અવગાહના તથા સ્થાનાશ્રયી સિદ્ધ થતી સંખ્યા જણાવે છે.
गुरु लहु मज्झिम दो चउ, अट्ठसयं उडुऽहोतिरिअलोए । चउबावीसट्ठसयं, दु समुद्दे तिन्नि सेसजले ॥ २७३॥
છે.
સંસ્કૃત છાયા—
गुरुलघुमध्यमाः द्वौ चत्वारः अष्टशत, मूर्ध्वाऽधस्तिर्यग्लोके । चत्वारः द्वाविंशत्यष्टशतं द्वौ समुद्रे त्रयः शेषजले ||२७३ ||
શબ્દાર્થ
|
ગુરુ=ઉત્કૃષ્ટ
નહુલઘુ
માિમ=મધ્યમ
ગાથાર્ય — વિશેષાર્થવત્. ।।૨૭।
વિશેષાર્ય ઉત્કૃષ્ટ અવગાહનાવાળા તે; તે તે કાલે પાંચસો ધનુષ્યની ઊંચી કાયાવાળા જીવો, એક સમયમાં યુગપત્ બે જ સંખ્યાએ મોક્ષે જાય છે, પરંતુ તેથી વધુ જતા નથી. વળી જઘન્યથી બે હાથની અવગાહના સુધીના જીવો જ મુક્તિને યોગ્ય છે. બે હાથથી ન્યૂન દેહવાળા તદ્ભવે મુક્તિયોગ્ય થતા નથી, એથી તે જઘન્ય અવગાહનાવાળા જીવો એક સમયમાં વધુમાં વધુ ચાર સંખ્યા ૪૧૧. महिला सहावो सरवन्न भेओ, मोहो महंतो महुया य वाणी ।
જુહો ઊર્ધ્વ, અધો
સમુદ્દે સમુદ્રમાં સેસનì=શેષ જલસ્થાનકોમાં
Jain Education International
સસ મુત્તમય હૈં, યાગિ છ પંડાલવવાળિ || (રત્નસંચય)
૪૧૨. અન્ય ભેદો પણ છે તે લોકપ્રકાશ, વિશેષાવશ્યક ભાષ્યાદિકથી જાણવા.
૪૧૩. કેટલાક સંમૂચ્છિમ પંચેન્દ્રિયોને તો પુરુષ–સ્રીચિહ્નનો સદ્ભાવ કર્મગ્રન્થ તથા સપ્તતિકા ભાષ્યમાં કહ્યો
For Personal & Private Use Only
www.jainelibrary.org