________________
४२३
नरकपृथ्वीना प्रतरोनुं अंतरमान सार्ध द्वापञ्चाशत् सहस्त्राणि तमःप्रभाप्रस्तटान्तरं भवति । एकश्चैव प्रस्तटः अन्तररहितस्तमस्तमायाम् ॥२४३।।
| શબ્દાર્થ – તેરીના પંસયા પાંચસો ત્રાસી
પાસત્તરિ પંચોતેર પથદંત પાથડાનું અંતર
કાફિઝલયાઅઢીસો (૨૫૦) યોજન સત્તાવારંન્નવ હજાર સાતસો
ધૂમાપ ધૂમપ્રભાને વિષે નાથા–૧ રત્નપ્રભામાં નિશ્ચથી ૧૧૫૮૩ યોજનનું પ્રતિપ્રસ્તર અંતર છે. [૨૪૦] ૨ શર્કરપ્રભાના ૧૧, પ્રતરના દસ આંતરામાં ૯૭00 યોજનનું પ્રતિપ્રસ્તર અંતર છે. ૩ વાલુકાપ્રભાના ૯, પ્રતરના આઠ આંતરામાં ૧૨૩૭પ યોજનનું પ્રતિપ્રસ્તર અંતર છે. [૨૪૧] ૪ પંકપ્રભાના ૭, પ્રતરના છ આંતરામાં ૧૬૧૬૬ યોજનનું પ્રતિપ્રસ્તર અંતર છે. ૫ ધૂમપ્રભાના ૫, પ્રતરના ચાર આંતરામાં ૨પ૨૫૦ યોજનનું પ્રતિપ્રસ્તર અંતર છે. [૨૪૨] ૬ તમ પ્રભાના ૩, પ્રતરના બે આંતરામાં પ૨૫૦૦ યોજનનું પ્રતિપ્રસ્તર અંતર છે.
'૭ અને સાતમી તમસ્તમપ્રભા અંતરરહિત છે, કારણ કે ત્યાં તો એક જ પ્રસ્તર છે. જેથી અંતર સંભવે જ ક્યાંથી? [૨૪૩] વિરોણાર્થ– સુગમ છે. વધુ માહિતી પાછળ આપેલ ય–દ્વારા પણ મળી શકશે. [૨૪૦–૨૪૩]
(પ્ર. ગા. સં. ૫૯ થી ૬૨)
All,
कथं ज्ञेयं वृत्तं तव सुचरितं दोषविमलं, कथं स्थाप्या मूर्तिस्तव जिन! गताङ्क शमरसा । कथं ते मोक्षाध्वप्रगुणगणोद्दाममुदितं,
न चेदेषा शुद्धा भवति भुवनेहयागमततिः।। ભાવાર્થ-હે ભગવન્! અમ જેવા પામરોને જો આપના આગમોનો વારસો મલ્યો ન હોય તો વીતરાગ-અરિહંત પરમાત્માની અગણિત ઉપકારકતાનો પરિચય શી રીતે મળત! તથા તીર્થકરોની મૂર્તિ અને તેના દર્શન-પૂજનની યથાર્થ પદ્ધતિ શી રીતે મેળવત? તથા મોક્ષમાળાની આરાધનારૂપ રત્નત્રયીનું સુગમતા પાલન શી રીતે શકય થાત ? તેથી આગમાં એટલે કલિકાલમાં કલ્પતરૂ સમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org