________________
भवधारणीय अने उत्तरवैक्रिय शरीरनु जघन्य प्रमाण
३०५ ॥ ऊर्ध्वदेवलोकमां आयुष्यानुसारे देहप्रमाण- यन्त्र ॥ सागरो० हाथ-अगिया० भाग सागरो० हाथ-अगिया० भाग सागरो० हाथ-अगिया० भाग
૦
ટે
ه ه
૦
ટ
૦
ટ
ه
9 9 w w w w w
૦
૦
ه
૦
2 8 0 ૦ ૨ ૦ -
ه ه
૦
૦
૦
ه
૦
o
ه
o
FIT
ه م
o
ه
૫ . ૫ ૨૦
૨૧ ૨૨
૩૩ - વિશેષાર્થ–સ્વાભાવિક કહેતાં ભવધારણીય શરીર ભવનપત્યાદિક દેવોને સહજ પ્રાપ્ત થાય છે. અને તે સ્વદેવભવાયુષ્ય પર્યત રહેવાવાળું છે.
એ જીવો પૂર્વભવના ાય તેવા પ્રમાણવાળા દેહને છોડીને જ્યારે તથાવિધ કમદ્વારા, પરભવમાં યથાયોગ્ય સ્થાને જ્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં ઉત્પન્ન થતાંની સાથે અપર્યાપ્તાવસ્થામાં (ઉત્પત્તિના પ્રથમ સમયે) તેમના ભવધારણીય શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે, કારણ કે ત્યાં તે જીવો ઉત્પત્તિસ્થાનમાં આવતાં પોતાના આત્માને અત્યંત સંકોચી (અંગલના અસંખ્યાતમાં ભાગનો કરી) કોલસામાં જેમ અગ્નિનો કણ પડે તેમ અહીં ઉત્પત્તિસ્થાનરૂપ કોલસામાં અગ્નિના કણસ્થાનિક જીવો ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થયે તરત જ કોલસામાં પડેલા અગ્નિના કણીયાવતું તે જીવ પ્રથમ સમયથી માંડી અનુક્રમે વૃદ્ધિ પામતો જાય છે. વળી સાથે સાથે તે જીવો ઉત્પત્તિના પ્રથમ સમયથી જ સ્વસ્વયોગ્ય (આહારગ્રહણ, શરીરરચના, ઇન્દ્રિયરચના, શ્વાસોશ્વાસનિયમન, ભાષાવાચાનિયમન અને મનોરચનારૂપ) પર્યાપ્તિઓ–શક્તિઓનો પ્રારંભ સમકાળે કરવા માંડે છે, અને એક અંતર્મુહૂર્તમાં સમાપ્ત કરે છે. આ નિયમ દરેક જીવો માટે સમજવાનો છે. તેથી જ જીવ તથાવિધ કર્મસામગ્રી દ્વારા દેવાયુષ્ય તથા દેવગત્યાદિનો બંધ પાડી જ્યારે પરભવે દેવગતિમાં દેવપણે ઉત્પન્ન થાય ત્યારે ઉત્પત્તિપ્રાયોગ્ય દેવશય્યામાં ઉત્પન્ન થતા તે જીવની ઉત્પત્તિના પ્રથમ સમયે, ભવધારણીય શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે; કોલસામાં પડેલા અગ્નિકણની જેમ ઉત્પન્ન થઈ પ્રાથમિક સંકોચ અવસ્થા છોડી અલ્પ સમયમાં વિકસિત–વૃદ્ધિગત થઈ જાય છે અને ઉત્પત્તિના પ્રથમ સમયથી સ્વયોગ્ય પયક્તિઓ પણ આરંભે છે.
૨૯૩. દેવોનું ભવધારણીય શરીર એ વૈક્રિય છે તો પણ ભવધારણીય વિશેષણોથી યુક્ત હોવાથી સર્વ ભવધારણીયની વ્યાખ્યા-વિચારણામાં તેનો સમાવેશ યથાયોગ્ય કરવો. 3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org