________________
३३२
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વિશેષાર્થ–સંતિદત્તે પ્રશનોને આવકારવશેષેતિ સંસ્થાનું, જે આકારવિશેષથી પ્રાણીઓ સારી રીતે રહી શકે છે તેને સંસ્થાન કહેવાય છે, એ સંસ્થાનો સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ, સાદિ, વામન, કુન્જ, હુંડક એ ભેદે છ પ્રકારનાં છે.
૧ સમચતુર- જેનાં અંગો સુલક્ષણોપેત હોય તે સમચતુરસ્ત્ર સંસ્થાની કહેવાય, અથવા પદ્માસને (તથા પર્યકાસને) બેઠેલા પુરુષના ચારે ખૂણાવિભાગો સરખા માનવાળા થાય છે એટલે જમણા ઘૂંટણથી ડાબા ખભા સુધી, ડાબા ઢીંચણથી જમણા ખભા સુધી, બે પગની વચ્ચે (કાંડાથી લઈ)થી નાસિકા સુધી અને ડાબા ઢીંચણથી જમણા ઢીંચણ સુધી (એ ચારે ભાગો દરેક બાજુ સરખા માનવાળા હોવા જોઈએ).
૨ ચોપ-એ વડવૃક્ષનું નામ છે, એથી જે શરીર નાભિથી ઉપર બધી બાજુથી સુલક્ષણવાળું શોભતું અને નીચે વડવૃક્ષની જેમ લક્ષણરહિત હોય તે ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન..
સરિ-વ્યગ્રોધથી વિપરીત એટલે નાભિ સહિત નીચેનાં અંગો સારાં લક્ષણવાળાં અને નાભિથી ઉપરનાં અંગો કુલક્ષણા–બેડોળ હોય (શાલ્મલી વૃક્ષવત) તે.
૪ વામન–પાછળની પીઠ પૃષ્ટ, ઉદર અને છાતી એ ત્રણને વજીને બાકીનાં શિર, કંઠ, હાથ પગ, અંગો યથાર્થ લક્ષણયુક્ત હોય તે.
૬ - વામનથી ઉલટું એટલે શિર, કંઠ, હાથ, પગ એ લક્ષણહીન હોય અને શેષ અવયવો લક્ષણવાળા હોય તે.
દ ટુંડ – જેનાં સર્વ અવયવો લક્ષણરહિત હોય તે, એ છએ સંસ્થાનો ગર્ભજ મનુષ્ય તથા તિર્યંચોમાં (જુદા જુદા જીવની અપેક્ષાએ) હોઈ શકે છે, દેવો હંમેશા ભવધારણીય અપેક્ષાએ સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા (ચારે બાજુએ સમાન વિસ્તારવાળા સુલક્ષણા) હોય છે, શેષ રહેલા નારકો ૩૧૫એકેન્દ્રિય. બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય મનુષ્ય ઉતર્યચો સર્વે હુંડક સંસ્થાનવાળા જાણવા. [૧૬૩૬૫]
|| યા ની ઋયું સંસ્થાન હોય? તેનું યંત્ર છે.
ગતિ નામ | સં. ૨. | નામ | . . ગર્ભજ મનુષ્ય | ૬ | વિકસેન્દ્રિય | હુંડક ગર્ભજ તિર્યંચ ૬ | નારકીને | દેવોને પહેલું | એકેન્દ્રિયને
| રૂતિ સેવાનામાં જતિકારમ્ .
૩૧૪. પરંતુ ઉત્તરવૈક્રિયની અપેક્ષાએ છએ સંસ્થાન થઈ શકે છે.
૩૧૫. એકેન્દ્રિયમાં પૃથ્વી, અપુ, તેલ, વાયુના મરચન્દ, પરપોટા, સુઈ, પતાકાદિ આકારો હુંડકના ભેદ તરીકે ગણી શકાય છે.
૩૧૬. કર્મગ્રન્થકારો છે સંસ્થાન કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org