________________
રેડર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
શબ્દાર્થ – નિકોરિમા ઉપરની ઉત્કૃષ્ટ
ગટ્ટા જઘન્ય હિટ્ટપુવી નીચેની પૃથ્વીમાં
હસવાસસહસંદશ હજાર વર્ષ મેજ=ક્રમથી
પદમg=પહેલીમાં પથાર્થ – વિશેષાર્થવત્ . ૨૦૨ાા
વિરોધાર્ય–ગત ગાથામાં સાત પૃથ્વીને વિષે ઉત્કૃષ્ટસ્થિતિ જણાવી. હવે જઘન્યસ્થિતિને વર્ણવતાં જણાવે છે કે-ઉપરની પૃથ્વીઓની જે ઉત્કૃષ્ટસ્થિતિ તે જ હેઠલી પૃથ્વીઓની અનુક્રમે જઘન્યસ્થિતિ બને છે. પરંતુ રત્નપ્રભાથી ઉપર એક પણ નરક ન હોવાથી આ નિયમ રત્નપ્રભામાં લાગુ પડતો નથી. તેથી ગ્રન્થકાર પોતે જ પહેલી રત્નપ્રભાપૃથ્વીના નારકોની જઘન્યસ્થિતિ દશ હજાર વર્ષની હોય છે એમ જણાવી દે છે. હવે શર્કરપ્રભાની જઘન્યસ્થિતિ જાણવાની હોવાથી ઉપરની–રત્નપ્રભા પૃથ્વીની જે એક સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ તે નીચેની શર્કરપ્રભા પૃથ્વીની એક સાગરોપમની જઘન્યસ્થિતિ થઈ.
એ જ પ્રમાણે અનુક્રમે શર્કરપ્રભાની ત્રણ સાગરોપમની સ્થિતિ તે વાલુકાપ્રભાને વિષે જઘન્ય, પંકપ્રભાને વિષે સાત સાગરોપમ જઘન્ય, ધૂમપ્રભાની દસ સાગરોપમની, તમ પ્રભાની સત્તર સાગરોપમની અને તમસ્તમપ્રભાની બાવીસ સાગરોપમની જઘન્યસ્થિતિ જાણવી. મધ્યસ્થિતિ–તમામ નરકોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેની મધ્યમ સમજવી. [૨૦૨]
|| સાતે નારીની નોસ્થિતિનું વસ્ત્ર ||
नारकीनाम उत्कृष्ट स्थिति जघन्य स्थिति ૧ રત્નપ્રભા
૧ સાગરોપમ ૧૦૦૦, વર્ષ ૨ શર્કરા પ્રભા
૧ સાગરોપમ ૩ વાલુકાપ્રભા ૪ પંwભા ૧૦ ૫ ધુમપ્રભા ૬ તમ:પ્રભા
૭ તમસ્તમ પ્રભા ૩૩ અવતરણ–પૂર્વે પ્રત્યેક નારકની સમુચ્ચય સ્થિતિ તો જણાવી. હવે પ્રત્યેક નરકના પ્રત્યેક પ્રતરગત નારકોની સ્થિતિ વર્ણવતાં ગ્રન્થકાર મહારાજ પ્રથમ રત્નપ્રભાપૃથ્વીનાં પ્રત્યેક પ્રતરે પ્રથમ ઉત્કૃષ્ટસ્થિતિને વર્ણવે છે. પુd 4 . 3 3 ૩ S S
नवइसमसहसलक्खा, पुवाणं कोडि अयरदसभागो । एगेगभागवुडी, जा अयरं तेरसे पयरे ॥२०३॥
૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org