________________
३५०
दशवर्षसहस्त्रोपरि, समयादि यावत् सागरमूनम् । दिवस — मुहूर्त्तपृथक्त्वा - दाहारोच्छ्वासौशेषाणाम् શબ્દાર્થ સુગમ છે.
गाथार्थ- દશ હજાર વર્ષથી ઉપર અને સાગરોપમથી કંઈક ન્યૂન આયુષ્યવાળા (એટલે લાખો, કરોડો, અબજો, સંખ્ય કે અસંખ્ય યાવત્ પલ્યોપમોવાળા) દેવો માટે દિવસમ પૃથ આહાર અને મુહૂર્ત પૃથÒ શ્વાસોશ્વાસ ગ્રહણ હોય છે. ૧૮૨
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
दसवाससहस्सुवरिं, समयाई जाव सागरं ऊणं । વિવસમુદૂત્તપુ ુત્તા, મહાકસાસ સેસાળ ।।૧૬।। સંસ્કૃત છાયા——
પૃક્ત—આ સંખ્યાવાચક શબ્દ પારિભાષિક છે, તેનાથી જૈન આગમોના કથન મુજબ બેથી નવ સંખ્યાનું સૂચન થાય છે.
છે.
વિશેષાર્થ— ઉપર કહેલો ગાથાર્થ નીચે મુજબ સંગત કરવાનો છે, ગાથાનો સીધો અર્થ તો ઉપર ગાથાર્થમાં કહ્યો તે જ છે પણ તેટલો જ સ્વીકારવામાં આવે તો કંઈક ન્યૂન સાગરોપમવાળા માટે દિવસ પૃથÒ આહારમાન, અને મુહૂર્ત પૃથÒ ઉચ્છ્વાસમાન; અને પૂર્ણ સાગરોપમવાળા માટે એક હજાર વર્ષે આહાર અને એક પક્ષે ઉચ્છ્વાસ, આમેય કંઈક ન્યૂન સાગરોપમ અને પૂર્ણ સાગરોપમ વચ્ચે દેખાતી મર્યાદા અલ્પ, અને છતાં ય બંનેનું માન એકદમ કૂદકો મારી જાય આટલો મોટો તફાવત એકાએક પડી જાય એ સહજ રીતે તો બુદ્ધિગમ્ય શી રીતે બને ?
ત્યારે સાર્વભૌમ ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજે નીચે મુજબ સંગતિ કરવા જણાવ્યું
॥9॥
દશ હજાર વર્ષના જઘન્યાયુષી દેવો માટે ૧૭૮મી ગાથામાં જણાવ્યું છે કે તેઓ એક અહોરાત્રિ વીતે (એકાંતરે) આહાર અને સાત સ્તોક વીત્યે ઉચ્છ્વાસ લે છે.
હવે દશ હજાર વર્ષથી આગળ સમય—મુહૂર્ત, દિવસ, માસ, વર્ષાદની જેમ જેમ વૃદ્ધિ થતી જાય તેમ તેમ (તે તે દેવોને વિષે) ઉચ્છ્વાસ આહારમાનમાં (જે દિવસ–મુહૂર્ત પૃથ છે તેમાં) થોડો થોડો વધારો કરતા જવું.
એ વધારો ક્યાં સુધી કરવો? તો કાળ આયુષ્યવૃદ્ધિ યુગપદ્ આહાર ઉચ્છ્વાસવૃદ્ધિ કરતાં કરતાં એક અર્થાત્ હજારો, લાખો, કરોડો, સંખ્ય અને અસંખ્યાતા વર્ષ—એટલે એક પલ્યોપમે પહોંચીએ તેમ સાથે સાથે એક અહોરાત્રમાં સમય મુહૂર્તની વૃદ્ધિ કરતાં કરતાં ૨, ૪, ૫ એમ આહાર દિવસમાન અને સાત સ્તોકમાં પણ તે જ પ્રમાણે લવ, ઘટિકા, મુહૂર્તાદિકની વૃદ્ધિ કરવી. એથી શું થશે કે એક
Jain Education International
૩૨૫. અહીં દશ હજાર વર્ષ ઉપર એક દિવસ, માસ, કે વદિક આયુષ્યવાળા દેવને વિષે કંઈ તૂર્ત જ પૃથત્વપણું પ્રાપ્ત થઈ જાય છે તેમ હોતું નથી; પણ ક્રમશઃ વધતું વધતું પલ્યોપમાદિક સ્થિતિએ પહોંચતાં પૃથક્ત્વપણું પ્રાપ્ત થાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org