________________
कया देवोने केटलुं अवधिज्ञान होय? એવી લોકનાલિકા એટલે કે પંચાસ્તિકાયથી પૂર્ણ ચૌદ રાજપ્રમાણ ક્ષેત્રને દેખે છે. ઉપરની ત્રણ રૈવેયક કરતાં આ દેવો સાતમી નરકઅધોવર્તી અલોકાકાશ સુધીના વિષયને પણ જાણે.
૩૪ તિર્થશવયિત્ર– સૌધર્મથી માંડી અનુત્તર સુધીના દેવો તિથ્થુ અસંખ્યાતા દ્વીપ–સમુદ્ર સુધી (પણ ઉત્તરોત્તર એક બીજાથી અધિક અસંખ્ય યોજનપણે) દેખે. એટલે અસંખ્યાતામાં અસંખ્ય ભેદો પડતા હોવાથી સૌધર્મ દેવો જે અસંખ્ય દ્વીપ સમુદ્ર દેખે તે કરતાં ઇશાન દેવલોકવાસી દેવો તેથી અધિક અસંખ્ય પ્રમાણ વધુ દ્વીપ-સમુદ્રોના ક્ષેત્રને દેખે. અથવા તે જ ક્ષેત્રને વધુ સ્પષ્ટ–તેમજ સવિશેષ દેખે. એમ બહુ બહુતર–તમપણે અધિક ઉત્તરોત્તર કલ્પના દેવોને અવધિજ્ઞાનના પ્રકાશમાં વિશુદ્ધ-તર–તમપણાનો સદ્ભાવ હોવાથી તે રીતે જોવાને તે શક્તિવંત છે.
કષ્ટ કર્વગથિક્ષેત્ર–પ્રત્યેક કલ્પના સૌધર્માદિક સર્વ દેવો ઊંચું તો ભવસ્વભાવે સ્વસ્વવિમાનની ધ્વજાના અન્ત સુધી જ દેખી શકે છે. તેથી ઊદ્ધક્ષેત્ર જોવાને શક્તિમાન નથી. [૧૯૬–૭] ફત્યુદોથિઃ ||
| સર્વનયચગવ–આ દેવોનો જઘન્ય અવધિવિષય અંગુલના અસંખ્યભાગનો (તે કોઈ એક સમ્યગદષ્ટિ અવધિજ્ઞાન સહિત ઉત્પન્ન થાય તે વખતે તેટલો હોય તે અપેક્ષાએ) જાણવો. આ અવધિવિષય પારભવિક સંબંધી કદાચિત્ પ્રાપ્ત થતો હોવાથી ગ્રન્થકારે મૂળ ગાથામાં કહેલો નથી.
| તિ વૈમાનિજાનાં નવોત્કૃષ્ટ નવધિક્ષેત્રમ્ | शेष त्रण निकाये अवधिक्षेत्रमान कहे छे
૩૪-તિર્થક્ષેત્ર-જે દેવોનું અર્ધા સાગરોપમથી ન્યૂન આયુષ્ય હોય એવા ભવનપતિની નવ નિકાય, વ્યન્તર, જ્યોતિષી–તેઓ સંખ્ય યોજનનું ક્ષેત્ર દેખે, એટલે તેટલા ક્ષેત્રના દ્વીપ સમુદ્રોને દેખે, તેથી અધિક અધિક આયુષ્યવાળા ચમરેંદ્ર, બલીદ્રાદિક અસુરો અસંખ્ય અસંખ્ય યોજન અધિક– અધિકપણે દેખે. જેમ જેમ આયુષ્યની વૃદ્ધિ તેમ તેમ અસંખ્ય યોજનની પણ વૃદ્ધિ સમજવી.
હાર્વત્રિ– અમરેન્દ્ર ઉત્પન્ન થતાં જ સૌધર્મેન્દ્રને અવધિના બલથી જોઈ શક્યો હતો તેથી ભવનપતિઓ સૌધર્મકલ્પ યાવત્ ઊંચે જોઈ શકે છે. વ્યત્તર અને જ્યોતિષીઓ ઉત્કૃષ્ટથી અધિકપણે સંખ્યાતા યોજન સુધી ઊંચે જોઈ શકે છે.
૩૪–ા ક્ષેત્ર – ભવનપતિઓ અસંખ્ય યોજન (ત્રીજી નરકાન્ત સુધી) અને વ્યત્તરજ્યોતિષીઓ સંખ્યાતા યોજન સુધી જોઈ શકે છે.
નથચાવધક્ષેત્ર– ભવનપતિઓમાં પ્રથમ નિકાયનો, ઊધ્વદિ ત્રણે બાજુનો જઘન્ય અવધિક્ષેત્ર વિષય અસંખ્ય યોજન, શેષ નવ નિકાયનો સંખ્ય યોજન, તેમાં એ વળી જઘન્ય દશ હજાર વર્ષના આયુષ્યવાળાનો નિશ્ચ ૨૫ યોજન, વ્યન્તરનો સંખ્ય યોજન, દશ હજાર વષયુષી વ્યન્તરોનો ૨૫ યોજન, જ્યોતિષીનો સંખ્ય યોજનનો–એટલે સંખ્યાતા દ્વીપ–સમુદ્રનો પણ લઘુ કરતાં મોટું સંખ્યાતું એથી વધુ દીપ–સમુદ્રનો જાણવો. [૧૯૮]. --અવધક્ષેત્રની સંસ્થાના
વિનાશનો અધિક્ષેત્રાકાર તરાપાકારે, તે કાષ્ઠના સમુદાયથી બનાવેલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org