________________
३१६
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह सचित्ताचित्तोभय रूवो आहार सबतिरियाणं । सव्वनराणं च तहा, सुरनेरइयाण अचित्तो ॥१८५॥
સંસ્કૃત છાયાसचित्ताऽचित्तोभय रूप आहारः सर्वतिरश्चाम् । सर्वनराणाश्च तथा, सुरनारकाणामचित्तः ॥१८५॥
| શબ્દાર્થ – વિત્તિોપાવો સચિત્ત, અચિત્ત | . સાહાર આહાર
અને ઉભયરૂપ (સચિત્તાચિત્ત) | વિત્ત =અચિત્ત પાથર્ય– સચિત્ત, અચિત્ત અને સચિત્તાચિત્ત (મિશ્ર) એમ ત્રણ પ્રકારનો આહાર છે. એમાં સર્વ તિર્યંચો તથા સર્વ મનુષ્યોને ત્રણ પ્રકારનો આહાર હોય છે અને દેવતા તથા નારકીને અચિત્ત આહાર હોય છે. ૧૮પી
વિરોષાર્થ આહાર ત્રણ પ્રકારનો છે. સચિત્ત, અચિત્ત, સચિત્તાચિત્ત. એમાં સચિત્ત તે સચેતન (જીવયુક્ત) આહાર, અચિત્ત અચેતન (જીવરહિત), સચિત્તાચિત્ત તે–(જીવરહિત અને સહિત) ૩મિશ્રઆહાર.
એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના સર્વ જાતિના તિર્યંચો તથા સર્વ મનુષ્યોને ઉક્ત ત્રણે પ્રકારનો આહાર હોય છે. એટલે કદાચિત તેઓ અચિત્ત, કદાચિત્ સચિત્ત, કદાચિત સચિત્તાચિત્ત આહારને કરે છે. પરંતુ દેવો અને નારકો જે આહારના પુદ્ગલો લે છે તે સર્વદા અચિત્ત જ હોય છે. [૧૮૫]
અવતરણ– હવે તે તે અવસ્થામાં ગ્રહણ કરાતો જે જે આહાર તે દરેક વખતે જાણતાં કે અજાણતાં હોઈ શકે ખરો?
आभोगाऽणाभोगा, सव्वेसिं होई लोम आहारो । निरयाणं अमणुनो, परिणमइ सुराण स मणुण्णो ॥१८६॥
સંસ્કૃત છાયાआभोगोऽनाभोगः, सर्वेषां भवति लोमाहारः । नारकाणाममनोज्ञः, परिणमते सुराणां सः मनोज्ञः ॥१८६।। |
શબ્દાર્થનામો જાણતાંઇરાદાપૂર્વક
મUTયોગ અજાણતાં ૩૩૫. ઉત્પત્તિસ્થાને પ્રથમ સમયે (મિશ્ર) સચિત્ત આહાર હોય છે. કારણકે તે સ્થાન જીવરૂપ છે. તેથી સચેતનપણું છે. તે સિવાય જીવોનો જીવયુક્ત ફલલાદિક મધ-માંસ-માખણ-વનસ્પત્યાદિક જે કંઈ વસ્તુનો આહાર તે સચિત્ત; તેમાંથી અમુક ફલલાદિક વનસ્પતિદ્રવ્યો અમુક કાલે અમુક રીતે અચિત્ત થાય છે તે વખતે તેનું આહરણ તે અચિત્ત, અને જે ફલાફલાદિકમાં સચિત્તપણે પૂર્ણ થયું નથી એટલે સંપૂર્ણ અચિત્તપણું થયું ન હોય અને વાપરવામાં આવે ત્યારે સચિત્તાચિત્ત આહાર વાપર્યો કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org