________________
पूर्व-पश्चिमदिशावर्ती आवलिकागत विमानोनुं स्वामित्व ..
રહૂંછ અવતરણ—હવે પૂર્વ અને પશ્ચિમ પંક્તિની માલિકીમાં થોડીક વિશેષતા છે તે જણાવીને પૂર્વગાથાની વાતને સ્પષ્ટ કરે છે.
पव्वेण पच्छिमेण य, जे वट्टा ते वि दाहिणिल्लस्स । तंस चउरंसगा पुण, सामण्णा हुंति दुण्हंपि ॥१०॥
[શે. વ. સં. રૂ૨] સંસ્કૃત છાયાपूर्वस्यां पश्चिमायां च, यानि वृत्तानि तान्यपि दाक्षिणात्यस्य । त्र्यस्त्र-चतुरस्त्राणि पुनः, सामान्यानि भवन्ति द्वयोरपि ॥१०५।।
| શબ્દાર્થ – પુવેન છુખપૂર્વ અને પશ્ચિમ દિશામાં | તંવરંસ ત્રિકોણ ચોખૂણ તેડવિકત્તે પણ
સામuસામાન્યથી ત્તિદક્ષિણ દિશામાં વર્તતા
ટુપ બન્નેના પણ થાર્થ–પૂર્વ અને પશ્ચિમ દિશાગત પંક્તિઓમાં રહેલાં જે ગોળ વિમાનો તે દક્ષિણ દિશામાં વર્તતાં ઈન્દ્રોનાં હોય છે અને શેષ ત્રિકોણ અને ચોખ્ખણ વિમાનો તે સામાન્યથી બન્નેનાં પણ હોય છે. ૧૦પા
વિશેષાર્થ – પૂર્વ અને પશ્ચિમ દિશાની પંક્તિમાં રહેલાં ગોળ વિમાનોમાં તે તે કલ્પયુગલોવર્તી દક્ષિણેન્દ્રો જ અધિકારી છે, તેમાં ૨૬ઉત્તરેન્દ્રોનો કશો હક્ક હોતો નથી. વળી તે જ બન્ને દિશાની પંક્તિમાં રહેલાં ત્રિકોણ ચોખ્ખણ વિમાનોની જે સંખ્યા છે તેમાં વિમાનોની અડધી સંખ્યા દક્ષિણેન્દ્રના તાબાની અને અડધી ઉત્તરેન્દ્રના તાબાની છે. આ વ્યવસ્થા પ્રથમના બે જ કલ્પયુગલે (સૌ) ઈ૦ સનત્કૃ૦ માહેન્દ્ર) છે; કારણકે બન્ને યુગલો પૈકી પ્રત્યેક યુગલમાં તે તે દિશામાં બન્ને ઈન્દ્રોનું સ્વામિપણું સંકલિત છે. એમાંય પુનઃ અમુક પંક્તિગત અમુક પ્રકારનાં વિમાનો ઉપર સ્વામિપણું અમુકનું જ હોય છે.
અને આનત–પ્રાણત, તથા આરણ-અય્યત એ કલ્પયુગલો જ છે, પરંતુ તત્રવર્તી સર્વ પ્રતિરોમાં સ્વામિપણું તો એક જ ઈન્દ્રનું હોય છે જેથી ત્યાં કોઈ વિચારને અવકાશ નથી. [૧૦૫] (પ્ર. ગા. સં. ૩૨)
નવતરણ—હવે ઉક્ત વિમાનોનાં રક્ષણાર્થે શું છે? તે કહે છે.
पागारपरिक्खित्ता, वट्टविमाणा हवंति सव्वे वि । વરસવિમાણા, વહિં વેફયા ૧૦દ્દા [y. T. સં. રૂ૩]
૨૭૧. જેમ કોઈ રાજાની હદમાં બીજા કોઈ રાજાના તાબાના પણ ગ્રામ–નગરાદિ હોય છે; વળી કેટલાએક એવાં ગામ-નગરો પણ આવે કે તે ગામના અમુક ભાગના માલિક અમુક હોય અને અમુક વિભાગની સત્તા અન્યની હોય, તેમ અહીં વિચારવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org