________________
पुद्गलपरावर्त स्वरुप
૪૧ અને ભાવ એમ ચાર પ્રકારો છે. પુનઃ એ દરેકના સૂક્ષ્મ અને બાદર એવા બે-બે ભેદો છે. તેમાં દરેક પુદ્ગલપરાવર્ત સ્થંલદષ્ટિએ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ હોય છે.
-સંસારરૂપી ભયંકર અટવીમાં ભ્રમણ કરતો કોઈ પણ આત્મા જ્યારે ચૌદરાજલોકવર્તી જે સર્વ પુદ્ગલો વર્તે છે તે સર્વ પુગલોને, અનંત જન્મ-મરણ કરવાવડે, સ્વ-સ્વયોગ્ય ઔદારિકાદિ શરીરપણે અનુક્રમે, ગ્રહણ કરીને મૂકે, તેમાં જેટલો કાળ લાગે તેને “વાર-દ્રવ્ય-પુનિપરીવર્ત’ કહેવાય.
| [આ પુદ્ગલપરાવર્તમાં એક સમયે ઔદારિકપણે જે પુદ્ગલો ગ્રહણ કર્યા તે ઔદારિકની ગણત્રીમાં ગણવા. વૈક્રિયપણે રહ્યાં તે વૈક્રિયમાં, પુનઃ તૈજસકામણનાં પ્રતિસમયે જે પુગલો ગ્રહણ કરાય તે તૈજસકામણમાં ગણી લેવાં. આમાં નવીન–નવીન ગ્રહણ કરાતાં (પૃહીત) ઔદારિકાદિ પુદ્ગલોની ગણત્રી લેવાની છે, પણ ગૃહીતપ્રહાની નહીં.]
સૂક્ષ્મ-દ્રવ્ય—પુસ્ત–પવિત્તીરા ઉપર કહેલા બાદર પુદ્ગલપરાવર્તમાં ક્રમ વિના સર્વ પુગલ ગ્રહણ હતું, અને તે ગણતરીમાં લેવાતું હતું. પરંતુ આ બીજા ભેદમાં તો ઔદારિક, વૈક્રિય,* તૈજસ, ભાષા, શ્વાસોચ્છવાસ, મન અને કામણ એ સાત "વગણામાંની કોઈ પણ એક વર્ગણાપણે, સર્વ પુદ્ગલોને ગ્રહણ કરે અને મૂકે, ત્યારે જ આ સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલપરાવર્ત થઈ શકે, પરંતુ અમુક વખતે વિવક્ષિત વર્ગણાનાં પુગલોને ફરસી, બીજી વૈક્રિયાદિ ભિન્ન-ભિન્ન વગણાવડે પુદ્ગલ ગ્રહણ કરવા લાગ્યો, વળી પુનઃ પ્રથમની જેિ વિવક્ષિત હોય તેવું વર્ગણાવડે પુદ્ગલ ગ્રહણ શરુ કર્યું. આ પ્રમાણે વચ્ચે વચ્ચે બીજી વર્ગણાનાં પુદ્ગલો ગ્રહણ કરે તો તે ગણત્રીમાં ન લેવાય અર્થાત્ તે ગણત્રી ખોટી ઠરે, પણ લોકાકાશવર્તી સર્વ પુદ્ગલ પરમાણુઓને વિવક્ષિત કોઈ પણ એક જ વર્ગણાપણે પરિણમાવીને મૂકે તેને “સૂક્ષ્મદ્રવ્યપુસ્તપરાવર્ત’ કહેવાય.
આ પ્રમાણે વૈક્રિય વર્ગણાવડે પુદ્ગલોને ગ્રહણ કરીને મૂકે ત્યારે “ક્રિય-દ્રવ્ય-પુલ્લાપરવર્તિ કહેવાય. એમ જે જે વર્ગણાવડે લોકાકાશવર્તી પુદ્ગલોને ગ્રહણ કરવાપૂર્વક મૂકે ત્યારે તે તે પ્રકારનો પુત્તિપરીવર્ત’ કાળ થાય છે.
| વરિ–ક્ષેત્ર-પુત્તિ –{વર્ત રૂા. ક્ષેત્ર'થી લોકાકાશ લેવાનું છે ને તેના પ્રદેશો શ્રેણીબદ્ધ અને અસંખ્ય છે, એટલે કે કોઈ ૮૩. જે માટે શતક કર્મગ્રન્થમાં કહ્યું છે કે
"दव्वे खित्ते काले भावे, चउह दुह बायरो सुहुमो ।
___ होइ अणंतुस्सप्पिणीपरिमाणो पुग्गलपरट्टो ॥१॥" ૮૪. વૈક્રિય પછી આહારકવણા ગ્રહણ કેમ ન કરી? તો એ પ્રશ્નના ઉત્તરમાં સમજવાનું જે આહારક શરીર [એક જીવાશ્રયી] સમગ્ર ભવચક્રમાં ફક્ત ચાર જ વાર પ્રાપ્ત થાય છે ત્યારબાદ તે જીવ મોક્ષે જનારો હોય છે.) તેથી આ વર્ગણાપણે સર્વપુદ્ગલો ગ્રહણ જ થઈ શકતાં નથી, તેથી તેનું ગ્રહણ કર્યું નથી.
૮૫. સાત વર્ગણાઓનું અલ્પબહુર્ઘ શતકકર્મગ્રંથાદિ વૃત્તિ દ્વારા જાણવું.
૮૬. અન્ય આચાર્યો સાત વર્ગણાથી પુદ્ગલપરાવર્ત નહીં ગણાવતાં ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કામણ એ , ચાર જ વર્ગણાશ્રયી સૂક્ષ્મદ્રવ્યપુસ્તપરાવર્તનું પ્રમાણ જણાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org