________________
૦રર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह નક્ષત્રમષ્ઠલાકારનું અને તારાને તારામષ્ઠલાકારનું ચિહ્ન હોય છે. - આ બધાં વિમાનો જ હોય છે. પરંતુ કેટલાક લોકો કહે છે કે પ્રત્યક્ષ દેખાતા સૂર્યાદિ પાંચે સ્વતઃ દેવસ્વરૂપ જ છે, તો આ માન્યતા અજ્ઞાનના ઘરની છે. વળી ચન્દ્રનાં વિમાનની નીચે રહેલાં ચિત્રરૂપ મૃગચિહ્નને પણ લોકો અનેક પ્રકારની કલ્પના કરી અનેક રીતે ઓળખાવે છે.
પરંતુ પ્રત્યક્ષ દેખાતાં જે જ્યોતિષીઓ આકાશમાં જોઈએ છીએ તે તો, તે તે વિમાનો જ છે. તે તથા પ્રકારના કર્મોદયે તેજસ્વી હોવાથી આપણે દૂરથી જોઈ શકીએ છીએ. સૂર્ય ચન્દ્રાદિ દેવો અને તેમનો અન્ય દેવ-દેવી પરિવાર તો તે વિમાનોની અંદર રહેલો છે. સર્વજ્ઞ ભગવંતનું શાસન તો એ જ પ્રતિપાદન કરે છે કે, ચન્દ્રમાનાં વિમાનની પીઠિકા નીચે સ્ફટિકમય “મૃગનું જ ચિહ્ન કોતરેલું છે, માટે આપણે પણ તે મૃગાકારને દેખીએ છીએ. I૬પા
॥ मनुष्यक्षेत्र बहार चन्द्रथी सूर्यनुं परस्पर तथा अंदरोअंदर अंतरप्रमाण ॥
नाम
नाम ચન્દ્રથી સૂર્યનું સૂર્યથી ચન્દ્રનું
अंतरप्रमाण ૫000 યો૦
ચન્દ્રથી ચન્દ્રનું સૂર્યથી સૂર્યનું
अंतरप्रमाण || ૧ લાખ યો૦ ૪૮
૧ લાખ યો૦ ૫૬
અવતર-મનુષ્યક્ષેત્રની બહાર ચન્દ્રથી સૂર્યનું તેમજ સૂર્યથી ચન્દ્રનું અંતર કહ્યું, હવે ચન્દ્રથી ચન્દ્રનું અંતર તેમજ સૂર્યથી સૂર્યનું અંતર પ્રદર્શિત કરે છે.
ससि ससि रवि रवि साहिय-जोयणलक्खेण अंतरं होइ । रविअंतरिया ससिणो, ससिअंतरिया रवी दित्ता ॥६६॥
સંસ્કૃત છાયા
शशिनः शशिनो रवे रवेस्साधिकयोजनलक्षमन्तरं भवति । વિઃ–અન્તરિતા: શશિનઃ, શશિ–૩ન્તરિતા વયો વીણા: /દદ્દા
શબ્દાર્થ – રવિણંતરિયા=જ્યાંતરિત
સિઝંતરિયા-ચન્દ્રાંતરિત સાસણો ચન્દ્રો
દ્વિત્તા=પ્રકાશવંત ગાથાર્થ – એક ચન્દ્રથી બીજા ચન્દ્રનું તેમજ એક સૂર્યથી બીજા સૂર્યનું અંતર સાધિક લક્ષયોજન પ્રમાણ છે, ચન્દ્રો સૂર્યથી અંતરિત છે અને સૂર્યો ચન્દ્રથી અંતરિત છે. ||૬૬ાા.
૧૫૯. એક બાબતનું સૂચન કરવું અસ્થાને નથી કે–પૂર્ણિમાના દિવસે સાંજે ચન્દ્રનો ઉદય થાય છે ત્યારે મૃગચિહ્ન સવળું દેખાય છે. પરંતુ રાત વધતી જતાં મધ્યરાત્રિએ તે ચિત્ર અવળું થતાં પાછલી સવારે પૂર્ણ ઉલટું એટલે પગ ઊંચે ને પીઠ નીચે દેખાય છે. આવું શું કારણ? આથી ચંદ્રની ગતિ કેવી રીતે નક્કી કરવી? આ બાબત વિચારણા માગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org