________________
चन्द्र-सूर्योनुं परस्पर अंतर
१३१
॥ मेरु तथा निषधादिपर्वतव्याघाते तथा व्याघात विना तारा - नक्षत्रोनुं अंतर-यंत्र ॥ मेरुव्याघाते निषधादिव्या० व्याघात विना व्या०-विना ज० अं.
૧૨૨૪૨ યો૦ ૨૬૬ યો૦
૨ ગાઉ
૫૦૦ ધનુષ્ય ૧ ગાઉ
૪
नाम
તારા તારાનું નક્ષત્ર—નક્ષત્રનું
39
22
અવતરન— એ પ્રમાણે તારા તથા નક્ષત્ર વચ્ચેનું વ્યાઘાતિક નિર્વ્યાઘાતિક જઘન્યોત્કૃષ્ટ અંતર કહીને, હવે મનુષ્યક્ષેત્રની બહાર જાણે લટકાવેલ ઘંટાની માફક સ્થિર લટકતા ચંદ્ર સૂર્યોનું પરસ્પર અંતર કહે છે.
P
माणुसनगाउ बाहिं, चंदा सूरस्स सूर चंदस्स । जोयणसहस्सपन्ना- सऽणूणगा अंतरं વિવું દ્દા
માનુસનાઽ=માનુષોત્તર પર્વતથી સૂરસ=સૂર્યનું
સૂર્=સૂર્યથી
Jain Education International
સંસ્કૃત છાયા—
मानुषनगतो बहिः, चन्द्रात् सूर्यस्य सूर्याच्चन्द्रस्य । योजनसहस्त्रपञ्चाशद् अनूनमन्तरं दृष्टम् ॥६५॥ શબ્દાર્થ—
સહસપન્નાસ=પચાસ હજાર
(S)ખૂણા=અન્યૂન—સંપૂર્ણ વિğજોયેલું છે
ગાથાર્થ માનુષોત્તર પર્વતથી બહાર વિવક્ષિત ચન્દ્રથી સૂર્યનું તેમજ સૂર્યથી ચન્દ્રનું અંતર સંપૂર્ણ પચાસ હજાર યોજનનું સર્વજ્ઞોએ જોયેલું છે. ।।૬।।
વિશેષાર્થ— મનુષ્યક્ષેત્રની મર્યાદાને કરનારા, માનુષોત્તરપર્વતની બહાર રહેલા ચન્દ્ર, સૂર્ય અને તારા વગેરે સર્વ જ્યોતિષીઓનાં વિમાનો તથાવિધ જગત્ સ્વભાવે અચલ (સ્થિર) રહીને સદા પ્રકાશ આપે છે. આ સૂર્ય અને ચન્દ્રાદિનાં વિમાનોનું ચરાચ૨૫ણું ન હોવાથી પરસ્પર રાહુ આદિનો સંયોગ તેમને નથી. તેથી ગ્રહણની ઉત્પત્તિનો અભાવ હોવાથી કોઈ દિવસે તેના તેજમાં અને વર્ણમાં વિકૃતિ–ફેરફાર થતો નથી. તેથી સદાકાળ તે વિમાનો પૈકી સૂર્યવિમાનોનો પ્રકાશ અગ્નિના વર્ણ સરખો દેખાય છે, જ્યારે ચન્દ્રનો પ્રકાશ ઘણો જ ઉજ્વલ હોય છે, અને ચર તથા સ્થિર તારા વગેરેનાં વિમાનો પાંચે પ્રકારનાં વર્ણવાળાં હોય છે.
આ પ્રમાણે મનુષ્યક્ષેત્રની બહાર રહેલાં સ્થિર ચન્દ્ર સૂર્યાદિ જ્યોતિષીનું પરસ્પર અંતર પચાસ હજા૨ (૫૦૦૦૦) યોજનનું છે, એમ શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું છે.
મ+
ચર અને સ્થિર બન્ને પ્રકારનાં વિમાનો પૈકી સુંદર કમલગર્ભ સરખા, ગૌરવર્ણીય, વિશિષ્ટ પ્રકારનાં વસ્ત્રાભરણભૂષણોને ધારણ કરનારા ચન્દ્રમાના મુકુટના અગ્રભાગે, પ્રભામંડળ સ્થાનીય ચન્દ્રમણ્ડલાકારનું ચિહ્ન હોય છે, સૂર્યને સૂર્યમણ્ડલાકારનું ચિહ્ન, ગ્રહને ગ્રહમણ્ડલાકારનું, નક્ષત્રને
For Personal & Private Use Only
www.jainelibrary.org