________________
चन्द्र-सूर्य संख्या तथा अन्तर विचार ॥ सर्वद्वीपसमुद्रायाश्रयी चन्द्र-सूर्यसंख्याकरण तथा अन्तर विचार ॥
અવતર-પૂર્વે અસંખ્યાતા દ્વીપસમુદ્રનું વર્ણન કર્યા બાદ પુનઃ જ્યોતિષીનિકાયનો વિષય ગ્રહણ કરતાં પ્રથમ મનુષ્યક્ષેત્રમાં કેટલા ચન્દ્ર-સૂર્ય હોય? તે બતાવવા પહેલાં અસંખ્ય દ્વીપ–સમુદ્રો પૈકી કયા દ્વીપ–સમુદ્રમાં કેટલા કેટલા ચન્દ્ર-સૂર્ય હોય? તે માટે બે ગાથાવડે કરણ'-ઉપાય બતાવે છે.
આ બાબતમાં ત્રણ મતો પ્રવર્તે છે તેમાં ગ્રંથકાર મહર્ષિ પ્રથમ પોતાનો મત જણાવે છે– १७६दो ससि दो रवि पढमे, दुगुणा लवणम्मि धायईसंडे ।
बारस ससि बारस रवि, तप्पभिइ निदिट्ठ ससि-रविणो ॥७॥ तिगुणा पुबिल्लजुया, अणंतराणंतरंमि खित्तम्मि । कालोए बायाला, बिसत्तरि पुक्खरद्धम्मि ७६॥
સંસ્કૃત છાયાद्वौ शशिनौ द्वौ रवी प्रथम, द्विगुणा लवणे धातकीखण्डे । द्वादश शशिनो द्वादश रवयस्तप्रभृतिनिर्दिष्टशशि-रवयः ॥७८।। त्रिगुणाः पूर्वयुक्ता, अनन्तरेऽनन्तरे क्षेत्रे । कालोदे द्वाचत्वारिंशत्, द्विसप्ततिः पुष्करार्धे ।।७।।
| શબ્દાર્થ – નવજિ -લવણસમુદ્રને વિષે
પુબ્રિાન્તનુયપૂર્વના ભેગા કરીએ ઘાર્ડ ધાતકીખંડમાં
viતરતજ આગળ આગળનાં તમિત્તે ધાતકીખંડ પછીથી લઈને
વિભિક્ષેત્રોમાં નિહિદૃ સૂચિતા
વિસત્તરી=બહોંતેર સસિરીવળ સૂર્ય ચન્દ્રો
પુવGરભિ પુષ્કરાઈમાં પાથર્ય-પહેલા જંબૂદ્વીપને વિષે બે ચન્દ્ર અને બે સૂર્ય હોય, બીજા લવણસમુદ્રમાં ચાર ચન્દ્ર તથા ચાર સૂર્ય, ધાતકીખંડમાં બાર ચન્દ્ર અને બાર સૂર્ય હોય. આ ધાતકીખંડના ચન્દ્ર-સૂર્યની સંખ્યાને ત્રણ ગુણી કરતાં જે સંખ્યા આવે તે સંખ્યામાં પહેલાના દ્વીપ–સમુદ્રોના ચન્દ્ર-સૂર્યોની સંખ્યાને (અર્થાત જંબૂ અને લવણના ભેગા થઈ છ છ ચન્દ્રસૂર્યની સંખ્યાને) ઉમેરતાં બેંતાલીશ ચ-સૂર્યો કાલોદધિસમુદ્રમાં છે. આ આવેલી સંખ્યાને ત્રિગુણી કરી પૂર્વના દ્વીપ–સમુદ્રગત સૂર્ય ચન્દ્રોની સંખ્યાને ઉમેરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તેનું અર્ધ કરવાથી અર્ધ પુષ્કરવર દ્વીપે ૭૨–૭રની ચન્દ્ર-સૂર્યોની સંખ્યા આવે. ૭૮-૭લા. ૧૭૯. સરખાવો-“ઘાયલેંડufમ, fટ્ટા તિળિયા અને રન્તા |
आइल्लचंदसहिया, ते हुंति अणंतरं परतो ॥१॥ आईचाणंपि भवे, एसेव विही अणेण कायव्यो ।
दीवेसु समुद्देसु य, एमेव परंपरं जाण ॥२॥' ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org