________________
मनुष्यक्षेत्र बहार सूर्य-चन्द्रनी पंक्ति संबंधमां मतांतरो
99 છે, તેમાંથી અમુક પ્રકારની વ્યવસ્થા વિષે જ ઇષ્ટ હોય તેમ આજુબાજુના તે તે સાક્ષીભૂત પાઠો હોવાથી જરૂર કબૂલ કરવું પડે છે, જે ૨૦૦ નંબરની ટિપ્પણી વાંચવાથી વિશેષ ખ્યાલમાં આવી શકશે.
અહીં શંકા થાય કે મનુષ્યક્ષેત્ર બહારના દ્વીપસમુદ્રોમાં આટલા બધા ચંદ્ર-સૂર્યો છે, તો ત્યાં
*
*
*
૦
*
*
૦
૦
૦
૦
*
* *
૦
૦
૦
૦
* *
૦
૦
* *
૦
૦
૦
*
૦.
જ
૦
* * * * * * 1
૦.
સ
૦
૦
૦
૦
J
જ
છે
#
* * *
* * *
*
*
*
* * *
૦
૦
*
૦
૦
*
* *
૦
૦
*
૦
૦
*
૦
*
*
=
૦
૦
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
* * * * * * * * *
* *
૦
ક
૦
* *
*
૦
૦
*
૦
૦
* *
*
૦
મા
*
*
કરવું? તે જ એક પ્રશ્ન ઊભો રહેશે. (કારણકે પ્રત્યેક પંક્તિ ચન્દ્ર-સૂર્યથી સમુદિત હોવાથી) અને તે પ્રશ્ન ઊભો રહે ત્યાં સુધી આ સૂચીશ્રેણીની વ્યવસ્થાને પણ આદર આપી શકાય નહિ.
અથવા પ્રારંભના અને અંતના પચાસ પચાસ હજાર યોજન બાદ કરીને બાકી રહેલા સાત લાખ યોજનપ્રમાણ ક્ષેત્રમાં ચન્દ્રની તેમજ સૂર્યની ઉપર પ્રમાણે જુદી જુદી પંક્તિઓ ન ગોઠવતાં ચન્દ્ર-સૂર્યની સમુદિત પંક્તિ રાખીએ, અર્થાત્ બાહ્ય પુષ્કરાર્ધમાં એકંદર નવ પંક્તિઓ કલ્પવી, તે નવ પંક્તિઓ પૈકી પ્રત્યેક પંક્તિમાં એક ચન્દ્ર એક સૂર્ય એક ચન્દ્ર એક સુર્ય એમ પચાસ -પચાસ હજાર યોજનને અંતરે અંતરે ઘટાડતાં સાત લાખ યોજન સુધી જતાં આઠ ચન્દ્ર અને સાત સૂર્યનો સાત લાખ યોજન લાંબી એક પંક્તિમાં સમાવેશ થાય છે. પ્રથમ ચન્દ્ર રાખવામાં આવેલ છે તેને બદલે પ્રથમ સૂર્ય રાખવામાં આવે તો આઠ સૂર્ય અને સાત ચન્દ્રનો એક પંક્તિમાં સમાવેશ થાય છે. આ પ્રમાણે કરતાં નવે પંક્તિઓમાં પ્રથ, ચન્દ્રની સ્થાપનાપેક્ષવા ચન્દ્રની ૭૨ સંખ્યાનો સમાવેશ થાય છે, પરંતુ સૂર્યની સંખ્યા જે ૭૨ની કહેલી છે તેમાંથી ૬૩નો સમાવેશ થાય છે જ્યારે નવ સૂર્યો બાકી રહી જાય છે. પંક્તિમાં પ્રથમ સૂર્ય રાખવામાં આવે તો ૭૨ સૂર્યોનો સમાવેશ થાય, પરંતુ નવ ચન્દ્રની સંખ્યા અવશેષ રહે છે, અર્થાત્ મલયગિરિ મહારાજ તેમજ ચન્દ્રીયા ટીકાકાર મહર્ષિના અભિપ્રાય પ્રમાણે સૂચીશ્રેણિની વ્યવસ્થા જો કે ઘટી શકે છે, ચન્દ્રથી ચન્દ્રનું, સૂર્યથી સૂર્યનું, તેમજ ચન્દ્રથી સૂર્યનું ઈષ્ટ અંતર પણ આ વ્યવસ્થામાં પ્રાપ્ત થાય છે, છતાં પંક્તિમાં પ્રથમ ચન્દ્ર લેવો કે સૂર્ય ? એ શંકાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org