________________
चन्द्रमंडलोनी परस्पर अबाधा
२४५
પણ બીજો ચંદ્ર બીજા મંડળે તેટલું જ દૂર ગયો છે, એટલે દરેક મંડળે બન્ને બાજુએ અનન્તર અનન્તર મંડળોમાં પ્રવેશ કરતા ચન્દ્રોની (મંડળો દૂર દૂર થતાં હોવાથી) બન્ને બાજુની થઈ યો૦ અને ૫૧ ભાગ પ્રમાણ જેટલી અબાધાની વૃદ્ધિ થતી જાય છે. એ પ્રમાણે પ્રત્યેક મંડળે ૭૨ યોપ૧ ભાગની વૃદ્ધિ કરતાં જતાં અને પ્રતિમંડળે પરસ્પરની અબાધા વિચારતાં જતાં જ્યારે સર્વબાહ્યમંડળે (પંદરમા) જે અવસરે બન્ને ચન્દ્રો સામસામી દિશાવર્તી ફરતા હોય તે વખતે એક ચન્દ્રથી બીજા ચન્દ્રને ૧૦,૬૫૯ યો નું અંતર પ્રમાણ હોય છે.
શંકા–સૂર્યમંડળ પ્રસંગે સર્વબાહ્યમંડલે વર્તતા સૂર્યોની પરસ્પર વ્યાઘાતિક અબાધા પૂર્ણ ૧૦૦૬૬૦ યોજન થાય છે, અને બન્નેનું ચારક્ષેત્ર સમાન છે તો પછી ૧૬ અંશ જેટલો તફાવત પડવાનું કારણ શું?
સમાધાન—ચન્દ્રમંડળનું ચારક્ષેત્ર ૫૧૦ યોજન ૪૮ ભાગ છે. એ ક્ષેત્રની શરૂઆત સભ્યન્તરમંડળની શરૂઆતથી થાય છે, તે પ્રમાણે આ ઉક્ત અબાધા પ્રમાણ પ્રાપ્ત કરવા માટે ચન્દ્રનું પ૬ ભાગ વિસ્તારનું પ્રથમ મંડળક્ષેત્ર એ ક્ષેત્રમંડળની આદિ (જબૂદ્વીપ તરફ)થી લઈ (એટલે પ્રથમ મંડળ સહિત) અન્તિમ સર્વબાહ્યમંડળ ૫૦૯ યોભાગ દૂરવર્તી હોય, જ્યારે સૂર્યમંડળ પૂર્ણ ૫૧૦ યો) દૂરવર્તી હોય- આ બન્ને વચ્ચે એકંદર ૧૬ અંશ તફાવત પડ્યો તેમાં કારણ એ છે કે–સૂર્યમંડળ એકસક્રિયા ૪૮ ભાગ વિસ્તારવાળું હોવાથી બન્ને બાજુનું પ૧૦ યો૪૮ ભાગ જે ચારક્ષેત્ર તેમાંથી ઉપરના અડતાલીશ–અડતાલીશ અંશનો બન્ને બાજુનો અંતિમ મંડળનો વિસ્તાર બાદ થાય (કારણકે મંડળની પ્રાથમિક હદ લેવાની છે પરંતુ અંતિમ મંડળનો સમગ્ર વિસ્તાર ભેગો ગણવાનો નથી) એમ કરતાં બન્ને બાજુએ પ૧૦ યોજનનું ક્ષેત્ર રહે, જ્યારે અહીંઆ ચન્દ્રમંડળ એકસક્રિયા પ૬ ભાગનું હોવાથી બન્ને બાજુએ સૂર્યમંડળ વિસ્તારની અપેક્ષાએ ચન્દ્રમંડળના આઠ આઠ અંશ વધે, એ અંશ પણ ૫૧૦ યોવના સૂર્યમંડળ ક્ષેત્રમાંથી ઓછા થતાં, સર્વબાહ્યમંડળે પ્રતિ બાજુએ, સવભ્યિન્તર મંડળની અપેક્ષાએ ૫૦૯ યો૦૧૭ ભાગ પ્રમાણ ક્ષેત્ર હોય એ બન્ને બાજુવર્તી ક્ષેત્રનો સરવાળો કરતાં ૨૫૫. યો. ભા. પ્રતિભાગ.
- २ अन्य रीते मंडल अंतर प्राप्ति૩૫–૩૦-૪ એક બાજુનું અંતર
યો. ભા. પ્ર ભા. ૩૫–૩–૪ અંતર પ્ર0 સરવાળો કરતાં
૩પ-૩૦-૪ ૭૦-૬૦–૮
+૫૬ +૧૧૨ બંને બાજુ ચન્દ્ર મંડળ
૩૫–૮૬-૪ ૭૦–૧૭૨-૮
[વિસ્તારના
+૧ —૬૧. | +૧ સાત પ્ર૦ ભાગનો એક ભાગ
૩૬-૨૫-૪ ૭૦–૧૭૩–૧
[ઉમેરતાં +૨–૧૨૨
૭૨–૫૦-૮ ૭૨-૫૧- પરસ્પર અંતર પ્રમાણ
+૧ ૭૨-પ૧–૧ જવાબ આવ્યો યોજી એકસઢિયા ભાગ–પ્રતિભાગ ૭૨ – ૫૧ – ૧ જવાબ
૪૨૯-૪૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org