________________
૨૬૧
विमानोनो आकार अने क्रम इंदयवट्टा पंतीसु, तो कमसो तंस चउरंसा वट्टा । विविहा पुप्फवकिण्णा, तयंतरे मुत्तु पुवदिसि ॥६६॥
સંસ્કૃત છાયાइन्द्रकाणि वृत्तानि पंक्तिषु, ततः क्रमशः त्र्यस्त्र-चतुरस्त्र-वृत्तानि । विविधानि पुष्पावकीर्णानि, तदंतरे मुक्त्वा पूर्वदिशम् ॥६६।।
શબ્દાર્થવટ્ટ=ઇન્દ્રકવિમાનો ગોળ
વટ્ટા ગોળ પંતીસુ=પંક્તિઓને વિષે
વિવિહાં વિવિધ તો તેથી
પુwવવિઝv[[=પુષ્પાવકીર્ણ વિમાનો તંત્રિકોણ
તયંતત્તે (પંક્તિના) આંતરામાં રસીકચોખૂણ
કુતુ=મૂકીને
પુત્વવિહિંપૂર્વ દિશાને નાથાર્થ પંક્તિઓને વિષે ઇદ્રક વિમાનો ગોળ છે. ત્યાંથી પંક્તિમાં પ્રથમ ત્રિકોણ, પછી ચોખૂણ, ને પછી ગોળ વિમાન એવો ક્રમ હોય છે. અને પુષ્પાવકીર્ણ વિમાનો વિવિધાકારવાળાં છે અને તે પુષ્પાવકીર્ણ વિમાનો પૂર્વદિશાની પંક્તિને વર્જી શેષ ત્રણે પંક્તિનાં આંતરામાં જાણવા. //૯૬ો.
વિશેષાર્થ–પ્રત્યેક કલ્પ પંક્તિઓના મધ્યભાગે રહેલાં ઇન્દ્રકવિમાનો ગોળ હોય છે. અને તે વિમાનથી ચારે બાજુ–પ્રત્યેક દિશાવર્તી ચારે પંક્તિઓ શરુ થાય છે એમાં પ્રત્યેક પંક્તિનું પહેલું વિમાન ત્રિકોણાકાર શિંગાટક] સિંઘોડાના આકારનું A હોય છે.
ત્યારબાદ ચારે ય પંક્તિઓમાં ચોખૂણાકારવાળાં વિમાનો તે કસરત કરવાના અખાડાકાર સરખાં : હોય છે. કારણકે અખાડાનું અક્ષપાદક સંસ્થાન હોવાથી તે સમચોરસ આકારે હોય છે. ત્યારબાદ ગોળાકારવાળાં O [ચારે પંક્તિમાં વિમાનો હોય છે. પુનઃ ચારે પંક્તિમાં ત્રિકોણ વિમાનો, ત્યારબાદ ચોખૂણ અને પછી ગોળ. પાછું ત્રિકોણથી માંડી પ્રસ્તુત આકારક્રમ ૬૨મા વિમાન સુધી લઈ જવો; જેથી ચારે દિશાવર્તીની પંક્તિઓમાં બાસઠમી સંખ્યામાં વિમાનો ત્રિકોણાકારવાળાં જ રહે. રૂતિ વંવિત્તિ વિમાનોછાર |
તે સિવાયનાં પુષ્પાવકીર્ણ વિમાનો તો સ્વસ્તિક–નન્દાવર્ત, શ્રીવત્સ, ખડગ, કમળ, ચક્રાદિ વિચિત્ર સંસ્થાનોવાળાં પ્રત્યેક પ્રતરે હોય છે.
તે પુષ્પાવકીર્ણ વિમાનો ચારે પંક્તિઓનાં જે ચાર આંતરા તે ચાર આંતરામાંથી પૂર્વ દિશામાં અંતરને વર્જીને બાકીના ત્રણે આંતરાઓમાં રહેલાં હોય છે. મુખ્ય ઇન્દ્રકવિમાનની ચારે દિશામાં જે બાસઠ બાસઠ (અથવા ઉપરના પ્રતિરોમાં ચૂન ચૂન) ત્રિકોણ, ચોખ્ખણ અને ગોળ એ પ્રમાણે અનુક્રમે જે પંક્તિગત વિમાનો છે અને એ પંક્તિગત વિમાનોનું જે અસંખ્ય અસંખ્ય યોજનાનું અંતર છે તેમાં પુષ્પાવકીર્ણ વિમાનો હોય છે. વળી અવતંસકવિમાનો પણ ઈન્દ્રકવિમાન અને પંક્તિની શરૂઆતના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org