________________
૬૬
चन्द्रना मंडलो, चारक्षेत्र
૨૨૬ : મંડળોનું પરસ્પર અત્તર–પરસ્પર આબાધાદિ સર્વ વિશેષ તફાવતવાળું છે. ચન્દ્રની ગતિ મન્દ હોવાથી ચન્દ્ર પોતાના મંડળ દૂર દૂરવર્તી અંતરે કરતો જાય છે. જ્યારે સૂર્ય શીઘ્રગતિવાળો હોવાથી પોતાના મંડળો સમીપવર્તી કરતો જાય છે તેથી તેની સંખ્યા પણ વધારે થવા જાય છે. ઉક્ત સ્વરૂપ વગેરે વિષયનો ખ્યાલ સૂર્યમંડળાધિકાર વાંચવાથી સ્વયં સમજી શકાય તેમ છે. १ चन्द्रनां मंडलोनुं चारक्षेत्रप्रमाण
ચન્દ્રનું. ચારક્ષેત્ર સૂર્યનાં જેટલું જ એટલે પ૧૦ યો૦૪૮ ભાગ પ્રમાણનું છે. ફક્ત પ્રમાણ કાઢવાની પદ્ધતિ, મંડળ સંખ્યા અને અંતર પ્રમાણના તફાવતને અંગે, માત્ર આંકડાઓમાં ભિન્નતા પડશે.
હવે કેવી રીતે ચારક્ષેત્રમાન કાઢવું તે જણાવે છે.
ચન્દ્રના એક મંડળથી બીજા મંડળનું અંતર ૩૫ યોજન અને એક યોજનના એકસઠીયા ૩૦ ભાગ અને એકસટ્ટીયા એક ભાગના ૭ ભાગ કરીએ તેમાંના ચાર ભાગ (૩૫ યો૦ -3) જેટલું છે. હવે ચન્દ્રનાં મંડળ ૧પ છે, પરંતુ આપણે પ્રથમ તેઓનાં આંતરાનું પ્રમાણ કાઢવાનું હોવાથી પાંચ આંગલીના અથવા ઊભી ચણેલી પાંચ ભિન્નીનાં આંતરાં તો જેમ ચાર જ થાય તેમ આ ૧૫ મંડળોનાં આંતરાં ચૌદ થાય છે. આંતરાનું માપ કાઢવા ચૌદ સંખ્યાની સાથે મંડલાંતર પ્રમાણનો ગુણાકાર કરવો
૧૪ અંતર ૪૩પ યોજના
૪૯૦ યોજન આવ્યા. એકસક્રિયા ૩૦ ભાગ ઉપર છે. તેથી તેના યોજન કરવા ૧૪ તેને ગુણ્યા
૪૩૦ એકસક્રિયા ભાગ
૪૨૦ એકસઢિયા ભાગો આવ્યા. એક યોજનના એકસઢિયા ૭ ભાગના ૪ ભાગ તેના યોજન લાવવા પ્રથમ
૪૧૪
પ૬ સાતીયા ભાગો આવ્યા. આ પ૬ ભાગના એકસક્રિય ભાગ પ્રમાણ લાવવા ૭)પ૬ (૮ એક યોવના એકસક્રિયા ભાગ નીકળ્યા.
૫૬.
પૂર્વે આવેલા ૬૧ક્રિયા ૪૨૦ ભાગમાં
+૮ ઊમેરતાં
૪૨૮ ભાગ એકસક્રિયા આવ્યા, તેના યોજન કાઢવા માટે ૬૧)૪૨૮(૭
૪૨૭ =૭ યો. યો. ભાગ આવ્યા. ૦૦૧ અંશ શેષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org