________________
२४०
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પૂર્વે આવેલા ૪૯૦ યોજનમાં
૭ ભાગ ઉમેરવાથી - ૪૯૭ યોજન આટલું ૧૪ આંતરાનું ચન્દ્રમંડળ સ્પર્શના રહિત ભૂમિક્ષેત્ર પ્રમાણે આવ્યું.
હવે ચન્દ્રમંડળો ઉક્ત ક્ષેત્રપ્રમાણમાં પેદરવાર પડે છે, આથી ૧૫ વાર વિમાન વિસ્તાર જેટલી જગ્યા એકંદર રોકાય છે ત્યારે એ વિમાનની અવગાહનાને અંગે કહેવાતાં મંડળોનું પ્રમાણ કાઢીએ.
ચન્દ્રનું વિમાન એક યોજનના એકસક્રિયા ૫૬ ભાગનું હોવાથી પ૬૪૧૫=૮૪૦ એટલા એકસઢિયા ભાગો આવ્યા, તેના યોજન કાઢવા માટે ૬૧ વડે ૮૪૦ને ભાગ આપવો.
૬૧)૮૪૦(૧૩ યોજન
(૬૧
૨૩)
૧૮૩
૪૭ ભાગ શેષ રહ્યા. પૂર્વે આવેલા ચૌદ આંતરાઓનું પ્રમાણ ૪૯૭ યોજન અને એકસક્રિયા એક અંશ તેમાં વિમાન વિષ્કન્મનાં ૧૩ યો. અને એકસઢિયા ૪૭ ભાગ શેષ રહ્યા તે ભાગનું ચન્દ્રનું ચારક્ષેત્ર આવ્યું, ૫૧૦ યોજન અને– / રૂતિ વવારક્ષેત્રમ્ || चारक्षेत्रनो बीजो उपाय
ગણિતની અનેક રીતિ હોવાથી એક જ પ્રમાણ જુદી જુદી રીતિએ લાવી શકાય છે. પ્રથમ એકસક્રિયા તેમજ સાતીયા ભાગોમાં યોજન કાઢીને ચારક્ષેત્રનું પ્રમાણ જણાવ્યું. હવે યોજનના સાતીયા ભાગો કાઢીને ચારક્ષેત્રનું પ્રમાણ જાણવાની બીજી રીત બતાવવામાં આવે છે.
ચન્દ્રમંડળોનું અંતર ૩૫ યો૦ ૩૦ ૪ ભાગ હોવાથી પ્રથમ એ એક જ અંતર પ્રમાણના, સાતીયા ભાગો કરવા, ૩૦ એકસઢિયા ભાગોને સાતે ગુણી ચાર ભાગ ઉપરનાં ઊમેરતાં ૨૧૪ સાતીયા ભાગ આવે. ૩૫ યોજનના એકસક્રિય ભાગો બનાવવા સારું ૩૫૪૬૧=૨૧૩૫ અંશો એકસક્રિયા આવ્યા, તે અંશોના ૬૧ક્રિયા સાતીયા (સાત) ભાગો કરવા માટે પુનઃ સાતે ગુણતાં ૧૪૯૪૫ ભાગો આવે, તેમાં પૂર્વેના ૨૧૪ સાતીયા ભાગો ઉમેરતાં કુલ ૧૫૧૫૯ એટલા સાતીયા ચૂર્ણિભાગ–પ્રતિભાગો આવ્યા. આ એક જ મંડલાંતરના આવ્યા.
ચૌદ મંડળોનાં આંતરાં કાઢવા સારું ર૫તે ૧૫૧૫૯ ચૂર્ણિભાગોને ચૌદે ગુણવાથી કુલ ૨૧૨૨૨૬ પ્રતિભાગો આવ્યા.
૨૫૪. ઉતરતી ભાંજણી પ્રમાણે આ રીતે કરવું– યો, ભાગ પ્રતિo ૩૫ - ૩૦ – ૪ એક મંડળ અંતર ૪૬૧ ૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org