________________
२४२
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह २ चन्द्रमंडलोनी अन्तर-निस्सारण रीति
પ્રથમ પ૧૦ યોજન ૪૮ ભાગનું જે ચારક્ષેત્ર તેના એકસક્રિયા ભાગો કરી જે સંખ્યા પ્રાપ્ત થાય તેમાંથી, ચન્દ્રનાં મંડલ ૧પ હોવાથી પંદરવાર વિમાનવિસ્તારના એકસક્રિયા ભાગો કરી, પૂર્વોક્ત ચારક્ષેત્રપ્રમાણમાંથી બાદ કરતાં જે સંખ્યા શેષ રહે તે કેવળ અંતરક્ષેત્રની (ક્ષેત્રાંશ ગણત્રી) આવી સમજવી. એ અંતરક્ષેત્ર-ક્ષેત્રાંશ સંખ્યાને પ્રત્યેક મંડળનું અંતર કાઢવા ૧૪ વડે ભાગી પ્રાપ્ત થયેલ જે સંખ્યા તેના યોજન કરવાં, જેથી પ્રત્યેક મંડળનું અંતરપ્રમાણ પ્રાપ્ત થશે. તે આ પ્રમાણે–
૫૧૦ યો૦૪૬૧=૩૧૧૧૦+૪૮ અંશ ઊમેરતાં ૩૧૧૫૮ એકસક્રિય ભાગો આવ્યા. હવે ૧૫ મંડલ વિસ્તારના કુલ ભાગો કરવા પ૬૪૧૫=૮૪૦ તે ૩૧૧૫૮ માંથી
* ૮૪૦ બાદ કરતાં
૩૦૩૧૮ ક્ષેત્રાંશ અંતર ક્ષેત્ર આવ્યું. પ્રત્યેક મંડળનું અંતઅમાણ લાવવા માટે
૧૪)૩૦૩૧૮(૨૧૬૫ ભાગ=૨૧૬૫ ભાગ આવ્યા,
૨.૮
૨૩
Sો છે B| S
૮ પ્રતિભાગો
યોજન કાઢવા માટે –
૬૧)૨૧૬૫(૩પ યોજના
૧૮૩ ૩૩પ ૩૫ યો) ભાગ પ્રમાણ
૩૦પ જવાબ આવ્યો ૩૦
યો, ભાગ
૩૫ - ૩૦ ૪ ભાગ (૩પ યો૩૦) अन्तरप्रमाणप्राप्ति अन्य रीते :
પ્રથમ ૧૫ મંડળનો કુલ વિસ્તાર કાઢવા એક મંડળનો એકસક્રિયા ૫૬ ભાગનો વિસ્તાર તો ૧૫ મંડળનો કેટલો? ત્રિરાશિ કરતાં જવાબ (યોજન કાઢવાપૂર્વક) ૧૩ યો૦ : ભાગ આવે, તે પૂર્વે કહેલા ૫૧૦ યો: યોજન સમસ્ત મંડળક્ષેત્રના વિસ્તારમાંથી બાદ કરતાં ૪૯૭, યો), ચૌદ
૬૧
૭
51
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org