________________
૧ર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વર્તતા જજુઓ તે, ચન્દ્રસૂર્યની શીતલતા તેમજ ઉષ્ણતા શી રીતે સહન કરી શકતા હશે ? તેના સમાધાનમાં જણાવ્યું છે કે મનુષ્યક્ષેત્ર બહારના ચન્દ્રસૂય સ્વભાવથી જ અતિશીત તેમજ અતિઉષ્ણ પ્રકાશને આપનારા નથી, અર્થાત્ મનુષ્યક્ષેત્રના ચન્દ્ર-સૂર્યો જેમ વિશેષ પ્રમાણમાં શીત તેમજ ઉષ્ણ લેશ્યાવાળા હોય છે તેવી વિશિષ્ટ શીત–ઉષ્ણ વેશ્યાવાળા મનુષ્યક્ષેત્ર બહારના ચન્દ્ર-સૂર્યો હોતા નથી. જે માટે શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિમાં જણાવ્યું છે કે'सूरंतरिया चंदा, चंदंतरिया य दिणयरा दित्ता । चित्तंतरलेसागा सुहलेसा मंदलेसा य ॥१॥
ભાવાર્થ સુગમ છે. તત્ત્વાર્થસૂત્રની ટીકામાં પણ ઉપરનો જ અભિપ્રાય દર્શાવ્યો છે. [૮૩-૮૪-૮૫] સમાધાન બાકી રહી જવા ઉપરાંત ઉપર જણાવવા મુજબ નવ ચન્દ્ર અથવા નવ સૂર્યનો પંક્તિમાં ઈષ્ટ અંતર રાખવા જતાં સમાવેશ થતો નથી, એ વિરોધ ખડો રહે છે. એમ છતાં–
]૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦]
j૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦ સર્યું 0 ચન્દ્ર
0 0 0 0 0૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
1०००००००००००००००
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૫
"चंदाओ सूरस्स य सूरा चंदस्स अंतरं होइ । पन्नाससहस्साइं तु जोयणाई अणूणाई ॥१॥ सूरस्स य सूरस्स य ससिणो ससिणो य अंतरं होइ । बहियाउ माणुसनगस्स जोयणाणं सयसहस्सं ॥२॥ सूरंतरिआ चंदा चंदंतरिआ य दिणयराऽऽदित्ता । क्तिंतरलेसागा सुहलेसा मंदलेसा य ॥३॥" આ સિદ્ધાંતની ત્રણ ગાથાના અનુસારે જણાવેલા—
‘તતઃ સમાતે સૂવીચેથી જ યથથા અન્યથા વા વકુૌર્યથારા પરિમાવનીયમ્' ઉભય ટીકાકાર મહર્ષિઓનાં આવાં વચનોથી છેલ્લા બન્ને પક્ષોમાં સૂચિશ્રેણીની વ્યવસ્થા તો ઘટી શકે છે, પરંતુ કોઈને કોઈ એકાદ વિરોધ આવીને
રહેતો હોવાથી–જ્યારે એક બાજુએથી કોઈ પણ પ્રકારનો ચોક્કસ નિર્ણય આપી શકાતો નથી, ત્યારે બીજી બાજુએથી શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ–ટીકાના નીચે જણાવેલા બન્ને પાઠથી શ્રી ટીકાકાર ભગવંતને આ છેલ્લો પક્ષ જ યથાર્થ માન્ય છે એ માન્યા વિના પણ ચાલે તેવું નથી. તે પાઠો આ પ્રમાણે–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org