________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह યોજન દૂર જઈ માગધદેવની રાજસભામાં પડે, પડતાં જ ક્રોધથી કોપાયમાન થયેલો, પણ બાણ ઉપાડતાં તેના ઉપર ઉત્પન્ન થયેલા ચક્રવર્તીનું નામ વાંચી તરત જ શાંત થયેલો માગધદેવ અનેક પ્રકારનાં ભેટણાં સાથે બાણ લઈને ચક્રવર્તી સમીપે આવી, તેને નમસ્કાર કરી, પોતાની ભક્તિ બતલાવી “તમારી આજ્ઞા મારે શિરે છે” ઇત્યાદિ વચનો કહી, ચક્રવર્તીને તે બાણ પાછા આપે અને સત્કારમાં ભેટશું આપ; ચક્રવર્તી પણ તેનો આનંદથી સ્વીકાર કરી, તે દેવનો યથાયોગ્ય સત્કાર કરી, સ્વસ્થાને જવા માટે રજા આપે. એ જ પ્રમાણે પુનઃ વરદામ તથા પ્રભાસ તીર્થને સાધે છે. આ પ્રમાણે આ તીર્થો લવણસમુદ્રમાં આવેલાં છે. એ સિવાય ચાર મોટા પાતાલકલશાઓ, લઘુપાતાલકલશાઓ, તેલંધરપર્વતો, લવણસમુદ્રની જળશિખા વગેરે વર્ણન કેટલુંક આગળ કહેવાયું છે. વિશેષ તો અન્ય ગ્રંથોથી જોઈ લેવું. રૂતિ નવસમુદ્રી સંક્ષિપ્ત વર્ણનમ્ |
દૃરીયાતવંડવર્ણન- આ લવણસમુદ્ર પછી ચાર લાખ યોજન પહોળો અને પર્યત ૪૧૧૦૯૬૧ યોજન પરિધિવાળો, ઈષકાર પર્વતોથી પૂર્વ પશ્ચિમવડે બે વિભાગમાં વહેંચાયેલો, તેથી પૂર્વ પશ્ચિમ છ છ (કુલ–૧૨) વર્ષથર પર્વતો તથા સાત સાત (+9 કુલ ૧૪) મહાક્ષેત્રોથી વિસ્તૃત એવો ધાતકીખંડ આવેલો છે. આ ખંડમાં પૂર્વ પશ્ચિમમાં બે મેરુ આવેલા છે. આ મેરુ જેબૂદ્વીપના મેરુ કરતાં ન્યૂન પ્રમાણવાળા છે, બાકીની સર્વ વ્યવસ્થા જંબૂદ્વીપના મેરુ સરખી સમજવી, એટલું જ નહિ પણ કહ-કુંડની ઊંડાઈ, મેરુ વિના સર્વ પર્વતોની ઊંચાઈ વગેરે સર્વ જંબૂદીપ સરખું સમજવું. નદી–દ્વીપ–કહ–કુંડ–વનમુખાદિ વિસ્તાર–નદિની ઊંડાઈ કહોની લંબાઈ જેબૂદ્વીપથી દ્વિગુણ જાણવી. જેમ જેબૂદ્વીપમાં ભરત, મહાવિદેહાદિ જે ક્ષેત્રો–પર્વતાદિનાં નામો છે, તેવાં જ નામોવાળાં ક્ષેત્રાદિ અહીં વિચારી લેવાં. રૂતિ થાતજીવંડવનમ્ ||
ચતુર્થાતોષિવન- આ સમુદ્ર આઠ લાખ યોજન પહોળો અને ૯૧૭૦૬૦૫ યોજન પર્યન્ત પરિધિવાળો છે. જેમ લવણસમુદ્રમાં ચન્દ્ર સૂર્યાદિ દ્વીપો છે તેમ અહીં પણ સમજવા. લવણસમુદ્રની માફક પાતાલકલશોનો અભાવ સમજવો, તેથી ભરતી ઓટ પણ થતા નથી, તેનું જળ પણ ઉછાળા મારતું નથી, પણ ધ્યાનસ્થ યોગી સરખું શાંત વર્તે છે. વળી જળ ચઢ ઉતર સ્વભાવ રહિત છે. રૂતિ #ાતોધવર્ણનમ્ ||
પ્રમપુરાઈટીપવન- ત્યારબાદ ૧૬ લાખ યોજન પહોળો અને ત્રિગુણાધિક પરિધિવાળો પુષ્કરદ્વીપ આવેલો છે. હવે આપણે માત્ર અઢીદ્વીપ (સમયક્ષેત્ર)નું વર્ણન કરતા હોવાથી માનુષોત્તરની અંદરનું જ ક્ષેત્ર લેવાનું હોવાથી ૮ લાખ પ્રમાણ વિખંભવાળો અને ૧૪૨૩૦૨૪૯ યોજન પરિધિવાળો અભ્યત્તરભાગનો અર્ધપષ્કરદ્વીપ લેવાનો છે. આ પુષ્કરાર્ધમાં પણ બે મેરુ છે. ધાતકીખંડના પર્વત ક્ષેત્રોની માફક અહીં પણ ૧૨ વર્ષધરો અને ૧૪ મહાક્ષેત્રો ચક્રાકારે સમજવા. અહીં પર્વત-ક્ષેત્રાદિનાં નામો જંબૂદ્વીપના પર્વતાદિનાં નામો સરખાં હોય છે. જેમ જંબૂવત્ ધાતકીનું સ્વરૂપ
૨૨૨. ઘાયલંપરિરો તાનસુરા સતસદા | Wવસથી કૃ વિપિ વિરોઇ રહી //. ૨૨૩. “U TS સતરાડું સહસા પરિરો તસ | કહિયારું છ પતરાડું #ાતોધિવરસ IIછા.
कोडी बातालीसं सहस्स दुसया य अउणपण्णासा | माणुसखेत्तपरिओ एमेव य पुक्खरद्धस्स ।।२।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org