________________
भरत, ऐरवत तेमज महाविदेहमां सूर्योदय
२१७
ઊર્ધ્વ—આ મંડળથી આગળ વિશિષ્ટ પ્રકારની સ્વમંડલગતિથી મેરુની ઉત્તરે આવેલા તે ઐરવાદિ ક્ષેત્રોને પ્રકાશિત કરતો જાય છે.
ઉ
હવે જ્યારે ભરત તરફ વધી રહેલો તે ભારતસૂર્ય ભરતક્ષેત્રમાં આવી ત્યાં આગળ વધ્યો થકો દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવતો કો (દક્ષિણ—પશ્ચિમના મધ્યભાગ સમીપે) પશ્ચિમદિશા મધ્યવર્તી આવેલા પશ્ચિમ મહાવિદેહક્ષેત્રમાં ઉદયરૂપ થાય છે અને ત્યાંથી આગળ આગળ પૂ.અનન્તરમંડળની કોટીને અનુલક્ષી આગળ વધવા માંડે ત્યારે તે સંપૂર્ણ પશ્ચિમ મહાવિદેહક્ષેત્રને પ્રકાશિત કરી નાંખે છે. એ જ પ્રમાણે જ્યારે નીલવંત પર્વત સ્થાનથી ગમન કરી રહેલો ઐરવતસૂર્ય ઐરવતક્ષેત્રમાં આવી આગળ વધ્યો કો ઉત્તર-પૂર્વ દિશામાં આવતો કો (ઉત્તર—પૂર્વમધ્ય સમીપે) પૂર્વવિદેહમાં ઉદયરૂપ
દ
થાય છે અને ક્રમે ક્રમે અપરમંડલાભિમુખ આગળ આગળ ગમન કરતો સંપૂર્ણ મહાવિદેહક્ષેત્રને પ્રકાશિત કરી નાંખે છે ત્યારે સર્વાભ્યન્તરમંડળના બન્ને સૂર્યો પૈકી એક સૂર્ય સર્વાભ્યન્તરમંડળના દક્ષિણાર્ધને ચરી અનન્તર મંડળે ઉત્તરાર્ધ મંડળની કોટીના પ્રથમ ક્ષણે પહોંચેલા હોય છે એ જ પ્રમાણે તે જ વખતે બીજો સૂર્ય સભ્યન્તરના ઉત્તરાર્ધ મંડળને ચરી અનન્તરમંડળે દક્ષિણાર્ધમંડળની કોટી ઉપર પ્રથમ ક્ષણે પહોંચેલો હોય છે.
૫. મા. વિ. માં ઉદય
મેરુ
39 +
] 9
આ પ્રમાણે તેઓ પ્રથમ મંડળે ચરતા હોય ત્યારે સંપૂર્ણ પ્રમાણનો (૧૮ મુહૂર્તનો) દિવસ અને જઘન્ય પ્રમાણ (૧૨ મુહૂર્તની) રાત્રિ હોય છે. ત્યારપછીના મંડળે ઉક્તવત્ સૂર્યોદય વિધિ તથા દિનમાન પ્રતિમંડળે ભાગ ઘટાડતાં વિચારવું. કૃતિ સર્વામ્યન્તામંડળે સૂર્યોવવિધિઃ || કૃતિ પ્રથમદ્વાર प्ररूपणा समाप्ता ॥
૬૧
Jain Education International
२ - प्रतिवर्षे सूर्यमंडलोनी गति अने संख्याप्ररूपणा
સભ્યન્તરમંડળે રહેલા સૂર્યો પૈકી એક સૂર્ય જ્યારે નિષધે એટલે ભરતની અપેક્ષાએ તે દક્ષિણ—પૂર્વમાં (મેરુ અપેક્ષાએ ઉત્તર—પૂર્વમાં) હોય ત્યારે તે સૂર્ય મેરુની દક્ષિણદિશાવર્તી ભરતાદિ ક્ષેત્રોને પ્રકાશિત કરે છે, અને બીજો સૂર્ય તેની સામે તિચ્છ્વ દિશામાં—નીલવંત પર્વત ઉપર હોય છે. તેમજ તે ઉત્તરપશ્ચિમ દિશામાં ગમન કરતો થકો મેરુના ઉત્તરદશાવર્તી ઐરવતાદિક્ષેત્રોને પ્રકાશિત કરે છે. એ પ્રમાણે મહાવિદેહ માટે વિચારી લેવું. આ બન્ને સૂર્યો પોતપોતાનાં મંડળોની દિશા તરફ–સ્વસ્થાનથી મંડલનો પ્રારંભ કરે, અને પ્રત્યેક સૂર્ય સર્વાભ્યન્તરમંડલ એક અહોરાત્રમાં અર્ધું અર્ધું ફરીને પૂરું કરે. આથી પ્રત્યેક સૂર્યને સમગ્ર સભ્યન્તરમંડળ ફરી રહેવા માટે બે અહોરાત્રનો કાળ ૨૮
For Personal & Private Use Only
www.jainelibrary.org