________________
नाम
१५८
संग्रहणीरत्ल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह आ संग्रहणी ग्रंथकारना मते केटलाक द्वीप-समुद्रवर्ती चन्द्र-सूर्य-संख्यायंत्रकम् ॥
संख्या
नाम
संख्या જંબૂઢીપ ૨ ચન્દ્ર | ૨ સૂર્ય || કાલોદધિ | ૪ર ચન્દ્ર | ૪૨ સૂર્ય લવણસમુદ્ર ૪ ચન્દ્ર | ૪ સૂર્ય || પુષ્કરવદ્વીપ ૧૪ ચન્દ્ર | ૧૪ સૂર્ય ધાતકીખંડ ૧૨ ચન્દ્ર | ૧૨ સૂર્ય || પુષ્કરવરસમુદ્ર ૪૯૨ ચન્દ્ર | ૪૯૨ સૂર્ય
સૂચના :– આગળના અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો માટે સંગ્રહણી ગ્રંથમાં આપેલો કરણ–ઉપાય જોઈ લેવો.
मनुष्यक्षेत्रमा चन्द्र-सूर्यपंक्तिनुं स्वरूप અવતરણ– સર્વ દ્વીપ–સમુદ્રોમાં ચન્દ્રાદિત્ય સંખ્યા જાણવાનું કરણ આગળની ગાથામાં જણાવીને હવે એ ચંદ્ર-સૂર્યો મનુષ્યક્ષેત્રમાં કેવી રીતે રહેલા છે તે જણાવે છે
दो दो ससि-रविपंति, एगंतरिया छसद्विसंखाया । मेरु पयाहिणंता, माणुसखित्ते परिभमंति ॥५०॥
સંસ્કૃત છાયાद्वे द्वे शशि-रविपङ्क्ती, एकान्तरिते षट्षष्टिसंख्याके । मेरुं प्रदक्षिणयन्त्यौ, मनुष्यक्षेत्रे परिभ्राम्यतः५ ॥५०॥
' શબ્દાર્થ પતિ-પંક્તિઓ
મેરું પાહિiતા=મેરુને પ્રદક્ષિણા દેતી giતથિ એક એકને આંતરે
માગુલિત્તે મનુષ્યક્ષેત્રમાં છાયા છાસઠ સંખ્યા
રમતિ પરિભ્રમણ કરે છે વાયા– છાસઠ છાસઠ ચન્દ્રની સંખ્યાવાળી અને છાસઠ છાસઠ સૂર્યની સંખ્યાવાળી બંને પંક્તિઓ મનુષ્યક્ષેત્રમાં મેરુને પ્રદક્ષિણા આપતી સદાકાળ પરિભ્રમણ કરે છે !!૮ના.
વિરોષાર્થ– આ- મનુષ્યક્ષેત્રમાં સમશ્રેણીગત ૧૩૨ ચન્દ્ર અને ૧૩૨ સૂર્યોની સંખ્યા પ્રથમ બતાવી છે. હવે તે કેવી રીતે વ્યવસ્થિત છે? તે જણાવવામાં આવે છે. જંબૂદ્વીપના મધ્યભાગે રહેલા મેરુની દક્ષિણોત્તરદિશામાં રહેલી બંને સમશ્રેણીના સૂર્યો ૧૩ર ગણવાના છે. અને એ જ મેરુપર્વતના પૂર્વ-પશ્ચિમ સમશ્રેણીના થઈ ૧૩૨ ચન્દ્રો લેવાના છે. એમાં મેરુની દક્ષિણદિશામાં એક સૂર્યપંક્તિ અને ઉત્તરદિશાની એક સૂર્યપંક્તિ કુલ બે સૂર્યપંક્તિઓ તેમજ મેરુની પશ્ચિમે એક ચન્દ્રપક્તિ અને એક પૂર્વમાંની ચંદ્રપક્તિ, એમ બે ચન્દ્રપંક્તિઓ હોય છે. આ ચન્દ્ર-સૂર્યની પ્રત્યેક પંક્તિના બંને બાજુએ વિભાગો થવામાં કારણ, વચ્ચે આવેલો મેરુપર્વત છે. પ્રત્યેક પંક્તિમાં છાસઠ ચન્દ્રો અને છાસઠ સૂર્યો હોય છે. તે આ પ્રમાણે ૧૮૫. સરખાવો--“વારિ પંતગો, મgયોનિ | છાવી છાવી, દોડ઼ વિવિલણ પંતી છા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org