________________
नक्षत्रपंक्तिनुं स्वरूप ત્રણ હજાર છસો ને છ– (૩૬૯૬) નક્ષત્રો છે.
* આ ૫૬ નક્ષત્રોમાંથી એક ચન્દ્રના પરિવારરૂપે ૨૮ નક્ષત્રો જંબુદ્વીપના દક્ષિણાઈ વલયમાં હોય છે અને ઉત્તરાર્ધમાં પણ તે જ નામવાળાં બીજાં ૨૮ નક્ષત્રો હોય છે. વળી એ નક્ષત્રોની પ૬ પંક્તિઓમાં દક્ષિણદિશામાં જ્યાં અભિજિત નક્ષત્ર હોય છે તેની સમશ્રેણીએ ૨ લવણસમુદ્રમાં, ૬ ધાતકીખંડમાં, ૨૧ કાલોદધિમાં અને ૩૬ પુષ્પરાધમાં હોય છે. એ પ્રમાણે ઉત્તરદિશામાં રહેલ અભિજિત્ ની સમશ્રેણીએ લવણાદિના અભિજિત નક્ષત્રો પણ સ્વયં સમજી લેવાં. તાત્પર્ય એ છે કે, અભિજિત નક્ષત્રના પ્રારંભવાળી પંક્તિમાં સમશ્રેણીએ ઠેઠ માનુષોત્તર સુધી ૬૬ નક્ષત્રો અભિજિત જ હોય. અશ્વિનીના પ્રારંભવાળી પંક્તિમાં સમશ્રેણીએ ૬૬ અશ્વિની નક્ષત્રો જ હોય. એક જ નામના નક્ષત્રોની એક દિશામાં કુલ સંખ્યા છાસઠ હોય, અને તે પ્રમાણે પ્રતિપક્ષી દિશામાં પણ એક જ નામવાળાં ૬૬ નક્ષત્રોની પંક્તિ હોય છે. આ સર્વ નક્ષત્રપંક્તિઓ પણ જંબૂદ્વીપના જ મેરુપર્વતને પ્રદક્ષિણા આપી રહેલ છે.
ચન્દ્ર-સૂર્યનાં મંડળોની માફક આ નક્ષત્રોનાં પણ મંડળો છે, તે સંબંધી કિંચિત્ વર્ણન બાજુના પરિશિષ્ટમાં આપવામાં આવેલ છે. ત્યાંથી જાણી લેવું. [૪૧] [પ્ર. ગા. સં. ૧૬]
| || રતિ નક્ષત્રપવિત્તસ્વરૂપમ્ |
ક
नाणेण जाणइ भावे, दंसणेण य सद्दहे ।
चरित्तेण निगिण्हाई, तवेण परिसुज्झई ।। અર્થ- જ્ઞાનથી પદાર્થોને જાણી શકાય છે. ચારિત્રથી કમનો આશ્રવ રોકાય છે, તપથી આત્માની સંપૂર્ણ શુદ્ધિ થાય છે. જ્ઞાનના કેટલા ભેદ છે?
तत्थ पंचविहं नाणं, सुयं आभिणिबोहियं ।
ओहिनाणं तु तइयं, मणनाणं च केवलं ॥ અર્થ-- જ્ઞાન પાંચ પ્રકારનું છે. (૧) આભિનિબોધિક (૨) શ્રત ૩) અવધિ (૪) મન:પર્યવ અને (૫) કેવળ. જેનાથી વસ્તુ જણાય-ઓળખાય કે સમજાય તે જ્ઞાન.
:
::
૨૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org