________________
१३६
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
એટલે વલયાકાર વસ્તુની એક દિશા (બાજુ) તરફની પહોળાઈ એટલે જંબુદ્રીપની એકબાજુની જગતીથી લઈ ઠેઠ લવણસમુદ્રની જગતી સુધી અથવા તો ધાતકીખંડથી શરૂઆતના ક્ષેત્ર સુધીની બે લાખ યોજન વિમ પ્રમાણ થાય છે.
ग
इ
क
अ
Jain Education International
आ
उ
घ
ख
ત્યારપછી લવણસમુદ્રને ફરતો ધાતકીખંડ વલયાકારે આવે છે. આ ખંડ ચાર લાખ યોજન વિષ્લેભવાળો છે. તેને પરિવેષ્ટિત મંડળાકારે આઠ લાખ યોજન પ્રમાણ વલય વિષ્મભવાળો કાલોદધિ રહ્યો છે, અને તે કાલોદધિને ચારે બાજુ વીંટાઇને સોળ લાખ યોજન ચક્રવાલવિખંભવાળો પુષ્કરદ્વીપ આવેલો છે. આ પ્રમાણે જંબૂદ્વીપને વીંટીને પરિમંડળાકારે પૂર્વ પૂર્વથી બમણા વિસ્તાર (વિખંભ)વાળા દ્વીપસમુદ્રો છે, તેમાં જેને વિષે આપણે રહીએ છીએ તે સર્વથી પહેલો જંબુદ્રીપ છે અને છેલ્લામાં છેલ્લો તિલિોકના અંતે સ્વયંભૂરમણ નામનો સમુદ્ર આવેલો છે. આ સમુદ્રની જગતી પૂર્ણ થઈ એટલે (આ જ સમુદ્રની પૂર્વદિશાની વેદિકાથી લઈ પશ્ચિમ વેદિકા પર્યંત એક રાજ પ્રમાણનો) તિતિલોક સમાપ્ત થયો, ત્યારબાદ બન્ને બાજુએ અલોકાકાશ આવેલો છે. [૬૮-૬૯]
બાજુના ચિત્રમાં જંબુદ્રીપ અને લવણસમુદ્ર છે. ૬ થી ઞા સુધી અથવા રૂ થી ૩ સુધી જંબૂદ્વીપ ૧ લાખ યોજન વૃત્તવિખંભે છે અને લવણસમુદ્ર આ થી સ્વ સુધી અથવા તો રૂ થી 7 સુધી બે લાખ યોજન પ્રમાણ છે. આ ચક્રવાતવિમ કહેવાય છે પરંતુ થી ૬ સુધી અથવા ૧ થી ૬ સુધી તો પાંચ લાખ યોજન પ્રમાણ થાય છે.
અવતર :— હવે કેટલાંક દ્વીપોનાં નામ કહે છે–(સાથે સાથે ગ્રન્થાન્તરથી તે તે દ્વીપોનું કિંચિત્ સ્વરૂપ પણ કહેવાય છે.)
ખંq=જંબુદ્વીપ ધાય=ધાતકી ખંડ
નંવ-ધાયજ્ઞ-પુવવર-વાળિ-વીર-ય-હોય-નવિસરા ।
અળ-ળવાય- કેવુંહત-સંવ-વા-મુયા-ત-વુંના ૭૦થી
સંસ્કૃત છાયા— નવ્રૂધાતી–પુર–વારુળી—ક્ષીરકૃતેષુ નનીધા ।
अरुणा - Sरुणोपपात - कुण्डल - शङ्ख- रुचक- भुजग - कुश - क्रौञ्चाः ||७०|| શબ્દાર્થ
પુજ્વર=પુષ્કરવર દ્વીપ વાસળીવારુણી દ્વીપ
૧૬૨. અહીંયા ‘ઝળહળવાય' શબ્દની વ્યુત્પત્તિ ચન્દ્રીયા ટીકાકારે—‘ગુરુશવત્વ ૩૫–સામીવ્યેન પ્રાપાત:-પતનું નાનિ યતિ' આ પ્રમાણે કરી છે. તે હિસાબે તો અહળપપાત એવું સ્વતંત્ર દ્વીપનામ નથી; જ્યારે ઠાણાંગજીમાં એ નામ સ્વતંત્ર દ્વીપ તરીકે વર્ણવ્યું છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org