________________
मनुष्यक्षेत्र बहारना चन्द्र-सूर्यनुं स्वरूप વિરોષાર્થ–મનુષ્યક્ષેત્ર બહાર એક ચન્દ્રથી બીજા ચન્દ્રનું પરસ્પર અંતર એક લાખ યોજના ઉપર એક યોજનના એકસઠીયા અડતાલીશ ભાગ જેટલું સાધિક છે, કારણ કે ત્યાં સ્થિર જ્યોતિષીઓ હોવાથી પચાસ હજાર યોજન પૂર્ણ થયે સૂર્યવિમાન અવશ્ય આવે, એટલે તે વિમાનની ૪૮ ભાગની પહોળાઈ અધિક ગણવાની હોય છે.
એ જ પ્રમાણે એક સૂર્યથી બીજા સૂર્યનું પણ પરસ્પર અંતર પ્રમાણ સાધિક લક્ષ યોજન છે અર્થાત્ એક સૂર્યથી બીજા સૂર્ય પાસે પહોંચતાં વચમાં (૫૦૦૦૦ યો. પૂર્ણ થયે પૂર્વગાથાનુસાર) ચન્દ્રવિમાન આવે, ત્યારબાદ સૂર્યવિમાન આવે છે, આથી એક સૂર્યથી બીજા ચન્દ્ર પાસે જ પહોંચતાં પ્રથમ પ0000 યોજન અંતર થાય. એ ચન્દ્રની ભાગની પહોળાઈ વટાવ્યા બાદ પુનઃ પ0000 યોજના પૂર્ણ થાય ત્યારે સૂર્ય આવતો હોવાથી એક લાખ યોજન અધિક 35 યોજનનું સજાતીય અંતર જાણવું. [૬૬]
અવતર-મનુષ્યક્ષેત્ર બહારના ચન્દ્ર તથા સૂર્યના સ્વરૂપનું વર્ણન કરે છે. बहियाउ माणुसुत्तर, चंदा सूरा अवढि-उज्जोया । વંલા મીડ-ગુત્તા, સૂર પુખ કુંતિ પુરોહિં હાં [. T. . ૧૬]
સંસ્કૃત છાયાबहिर्मानुषोत्तरात्, चन्द्राः सूर्या अवस्थितोद्योताः ।। चन्द्रा अभिजिद्युत्काः, सूर्याः पुनर्भवन्ति पुष्यैः ॥६७।।
શબ્દાર્થ ફિઝીયા=અવસ્થિત સ્થિર પ્રકાશયુક્ત અથવા
ગુHIકયુક્ત એક સ્થળે રહીને જ ઉદ્યોત કરવાવાળાં
હિં પુષ્ય નક્ષત્રવડે મીઠુ=અભિજિત નક્ષત્ર
નાથાર્થ માનુષોત્તર પર્વતથી બહાર ચન્દ્રો તથા સૂર્યો અવસ્થિત સ્થિર પ્રકાશવાળા હોય છે અર્થાત એક સ્થળે સ્થિર રહીને પ્રકાશ આપે છે તેમજ ચન્દ્રો અભિજિત નક્ષત્રવડે યુક્ત હોય છે અને સૂર્યો પુષ્યનક્ષત્રવડે યુક્ત હોય છે. ૬૭થી
વિશેષાર્થ– ગાથાર્થવત્ સુગમ છે. ફક્ત નક્ષત્ર યુક્ત’ એમ કહેવાનો આશય એ છે કે, મનુષ્યક્ષેત્રમાં તો ચરભાવ હોવાથી અઠ્ઠાવીશ નક્ષત્રો પૈકી પ્રત્યેકનો યથા-વારે (યથા-દિને) ચન્દ્રાદિ સાથે સંયોગ થયા કરે, પરંતુ મનુષ્યક્ષેત્ર બહાર તો જ્યોતિષીઓ સ્થિર હોવાથી તેઓ અનાદિસિદ્ધ એવા જે નક્ષત્રના યોગમાં પડ્યા હોય તે નક્ષત્રનો જ તેને સહયોગ સદાને માટે કહેવાય છે. (આ બન્ને નક્ષત્રો જ્યોતિષશાસ્ત્રમાં પણ શ્રેષ્ઠ ગણાય છે.) [૬૭] (પ્ર. ગા. સં. ૧૫)
इति ज्योतिषीनिकायाधिकारान्तर्वतिज्योतिषीणां विमानादिविषयव्याख्या समाप्ता ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org