________________
દર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
સંસ્કૃત છાયાयक्ष-पिशाच–महोरग-गन्धर्वाः श्यामाः किन्नरा नीलाः । રાક્ષસ–વિપુષા , થવા મૂતા: પુનઃ જાતા: રૂ૬ll.
શબ્દાર્થ – સરલ છે. પ્રથમ કહેવાઈ પણ ગયો છે.
થાર્થ— વિશેષાર્થવત્. ૩લા
વિરોષાર્થ– પૂર્વે ભવનપતિદેવોનાં વર્ણન પ્રસંગે, જેમ તે દેવોનાં શરીરનો વર્ણ કહેવામાં આવ્યો હતો તેમ ભંતરનિકાયના દેવોનાં શરીરનો વર્ણ કેવો હોય છે તે કહે છે.
પહેલા પિશાચનિકાયના દેવોનો, ત્રીજા ક્ષનિકાયના દેવોનો, સાતમા મહોરગ અને આઠમા ગાંધર્વ એ ચારે નિકાયના દેવોનો દેહવર્ણ શ્યામ એટલે કૃષ્ણવર્ણ સમજવો. પાંચમા કિન્નરોના દેહનો વર્ણ શ્યામ, તથાપિ કિંચિત્ નીલવર્ણના આભાસ સહિત જાણવો. ચોથી રાક્ષસનિકાય અને છઠ્ઠી કિપુરુષનિકાયના દેવોનો દેહવર્ણ ઉજ્વલ હોય છે અને બીજી ભૂતનિકાયના દેવોના દેહનો વર્ણ પણ કૃષ્ણ (શ્યામ) હોય છે. [૩૯]
व्यंतर निकायोने विषे चिह्न तथा देहवर्णनुं यंत्र
निकाय नाम ध्वजचिह्न
देहवर्ण ૧-પિશાચ નિકાય કદંબ વૃક્ષ શ્યામ ૨–ભૂત
સુલસ વૃક્ષ ૩–યક્ષ
વટ વૃક્ષ શ્યામ ૪–રાક્ષસ
તાપસ પાત્ર ઉજ્વલ પ–નિર
અશોક વૃક્ષ શ્યામ (નીલ) ૬-કિંગુરુષ ,
ચંપક વૃક્ષ ઉજ્વલ ૭ મહોરમ ,
નાગ વૃક્ષ ૮–ગાંધર્વ
તુંબરુ વૃક્ષ શ્યામ * व्यन्तरनिकायान्तर्वर्ति-'वाण-व्यंतर' निकाय, स्वरूप * અવતરણ—હવે વાણવ્યંતરના આઠ ભેદો કહે છે, અને તેઓ જ્યાં છે તે સ્થાનનું નિરૂપણ
શ્યામ
કરે છે–
अणपन्नी पणपन्नी, इसिवाई भूयवाइए चेव । कंदी य महाकंदी, कोहंडे चेव पयए य ॥४०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org