________________
ज्योतिषी निकायनुं वर्णन
ઉot૭
। तृतीय ज्योतिषी-निकायवर्णनम् )
અવતર-પૂર્વે ભવનપતિ તથા વ્યંતરનિકાયનું યથાયોગ્ય દિગ્ગદર્શન કરાવ્યું.
હવે ત્રીજી જ્યોતિષીનિકાયનું સ્વરૂપ વવાય છે. આ જ્યોતિષી દેવોનું સ્થાન ઊર્ધ્વ, અધો અને તિક એમ ત્રણે લોકના વિભાગથી વહેંચાયેલી ત્રસનાડીના તિર્યલોકમાં છે. આ તિર્યલોક ઊંચાઈમાં ૧૮00 યોજન પ્રમાણ ગણાય છે અને તેની ગણત્રી સમભૂતલાથી અધસ્થાને ૯૦૦ યોજન અને એ જ સમભૂતલભાગથી ઊર્ધ્વસ્થાને ૯00 યોજન એ પ્રમાણે કરાય છે. એથી જ જ્યોતિષી દેવો તિચ્છલોકવાસી કહેવાય છે –
હવે આ જ્યોતિષી દેવો કયાં અને અહીંથી કેટલા યોજન દૂર છે? તે દર્શાવવા માટે પ્રથકારમહર્ષિ “સમાનારો એ ગાથાની રચના કરે છે.
समभूतलाउ अट्ठहिं, दसूणजोयणसएहिं आरब्भ । उवरि दसुत्तरजोयण-सयंमि चिट्ठति जोइसिया ॥४६॥
સંસ્કૃત છાયાसमभूतलादष्टाभिः, दशोनयोजनशतेभ्य आरभ्य । उपरि दशोत्तरयोजनशते, तिष्ठन्ति ज्योतिष्काः ॥४६॥
શબ્દાર્થ – અહિં આઠ
સુર-દસ અધિક સૂદશ ન્યૂન
નોયસયંમિક્સો યોજના સર્દિ=સો
વિદ્યુતિ=રહેલા છે. આરબ=શરૂ કરીને
નોકિયા=જ્યોતિષી દેવો ૩વરિ ઉપર
યાર્થ– સમભૂતલાપૃથ્વીથી દશ ઓછા એવા આઠસો યોજન (સાતસો નેવું યોજન)થી શરૂ કરીને, ઉપર એકસો દશ યોજન સુધીમાં જ્યોતિષી દેવો રહે છે. ll૪લા
વિરોણાર્થ– જ્યોતિષી એટલે અત્યન્તકાશિત્વાક્યોતિ શામિથેન વિમાનને તેવુ જવા देवास्ते ज्योतिष्काः' ॥
અત્યંત પ્રકાશ કરનારા હોવાથી “જ્યોતિ શબ્દ વડે કહેવા લાયક વિમાનો તે જ્યોતિઃ કહેવાય અને તેમાં વસનારા દિવો) તે જ્યોતિષ્ઠા:
આ દેવો અત્યન્ત જ્વલંત તેજવાળા, દેદીપ્યમાન કાન્તિવાળા, દિગુમંડલને સ્વપ્રભાવ: ઉજ્વલ તેજોમય કરનારા હોય છે. પ્રથમ તેનું વર્ણન કહેવાએલું છે. તેઓ મેરુના ગોળાકાર મધ્યભાગવત રત્નપ્રભાપૃથ્વીમાં રહેલી સમભૂતલાપૃથ્વીથી લઈને સાતસો નેવું (૭૯૦) યોજન જઈએ ત્યાં સુધી નથી, એ સાતસો નેવું યોજન છોડ્યા કે તૂર્ત જ જ્યોતિષી દેવોનું સ્થાન શરૂ થાય છે, એ શરૂઆતથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org