________________
રર.
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ઉપર સ્વામિપણાની આજ્ઞા ચન્દ્રની હોય છે. બાકી ઇન્દ્રો તો બને છે. માત્ર પરિવારનું સ્વામિત્વ અને મહર્તુિકપણામાં તફાવત છે.
શંકા–ઇતર ગ્રન્થોમાં તેમજ જ્યોતિષ્કારો પ્રથમ અશ્વિનીથી લઈ પછી ભરણી ઇત્યાદિ ક્રમ ગણે છે અને જેનાગમોમાં અભિજિત્ થી પ્રારંભી નક્ષત્રક્રમ દર્શાવાય છે તેનું કારણ શું?
સમાધાન – કારણ એક જ છે કે અવસર્પિણી યુગ વગેરે મહાન કાળભેદોનો પલટો જ્યારે થાય ત્યારે તેના પ્રારંભ સમયે અભિજિત્ નક્ષત્રના યોગમાં જ ચન્દ્ર આવતો હોય છે.
પુનઃ શંકા- જ્યારે અભિજિત્ થી માંડી ક્રમ દર્શાવો છો, તો તે નક્ષત્ર વ્યવહારમાં કેમ પ્રવર્તતું નથી?
સમાધાન– ચન્દ્રમાની સાથે આ અભિજિત નક્ષત્રનો યોગ સ્વલ્પકાલ રહી ચંદ્રમાં સદ્ય અન્ય નક્ષત્રમાં પ્રવેશ કરે છે જેથી સ્વલાકાલીન હોવાથી અવ્યવહાર્ય* ગયું છે. ગ્રહોનાં નામ ઉપરથી આપણા સાત વારના નામ પડેલા છે. જેમકે સૂર્ય કે રવિ ગ્રહ ઉપરથી રવિવાર, ચંદ્ર કે સોમ ગ્રહ ઉપરથી સોમ, મંગળથી મંગળ, બુધગ્રહથી બુધવાર, ગુરુથી ગુરુ, શુક્રથી શુક્ર, શનિ ઉપરથી શનિવાર. [૧૯].
॥ मनुष्यक्षेत्रवर्ती चरज्योतिषीनी संख्या तथा विमानोनुं प्रमाण वगेरेनुं यंत्र ॥ ज्यो०नां नामो | आया०विष्कम्भ | ऊंचाई प्रमाण | वि० वा- | गतिक्रम | ऋद्धिक्रम जंबूद्वीप प्रमाण हकसं०
संख्या ૧ ચન્દ્ર વિમાન ૧ યો૦ના ૬૧ | ૧ યોના ૬૧ | ૧૬૦૦૦ મંદ
અધિક ઠિયા ૫૬ ભાગ | ઠિયા ૨૮ ભાગ
તેથી ૨ સૂર્ય વિમાન | ૧ યોહના ૬૧ | ૧ યો૦ના ૬૧
અધિક અલ્પ ઠિયા૪૮ ભાગ | ઠિયા ૨૪ ભાગ
તેથી ૩ ગ્રહ વિમાન ૨ ગાઉ ૧ ગાઉ
૮૦૦
અધિક અલ્પ ૧૭૬ ૪ નક્ષત્ર વિમાન ૧ ગાઉ Oા ગાઉ | ૪૦૦૦ ૫ તારા વિમાન ના ગાઉ | ગાઉ | ૨૦૦
૧૩૩૯૫૦
કોડાકોડી અવતાર – અગાઉની ગાથામાં કહેલા ચન્દ્રના પરિવારને સાંભળી શિષ્ય પ્રશ્ન કરે છે કેમનુષ્યક્ષેત્ર તો પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણ છે અને તારાની સંખ્યા તો તમે ઘણી કહો છો, તેટલા ક્ષેત્રમાં તે તારાઓનો સમાવેશ શી રીતે થાય? શિષ્યની શંકાનું સમાધાન કરવા માટે શાસ્ત્રકાર મહારાજા ગાથા કહે છે–
* ૧૪૬. જેમ એક ક્ષેત્રના બે રાજા હોય, બનેને રાજ્યસુખનો ભોગવટો હોય તેથી રાજા તો બંને કહેવાય, પરંતુ પ્રજા ઉપર આણ તો મોટો જે ઋદ્ધિવંત–પુણ્યશાળી હોય તેની જ વર્તતી હોય છે તેવી રીતે.
૧૪૭. આ માટે શ્રી સમવાયાંગ સૂત્ર મુદ્રિત પત્ર સત્તાવીસમું જોવું. સુિરતવાળું]
તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org