________________
वैमानिक निकायना देवीनी उत्कृष्ट आयुष्यस्थिति
એ પ્રમાણે જ્યોતિષી નિકાયના દેવોના પાંચે યુગલોની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ કહી. હવે— * જ્યોતિષી નિકાયના પાંચે યુગલની જઘન્ય સ્થિતિ જ
જ્યોતિષી દેવો પાંચ પ્રકારના છે, તેમાં ચંદ્ર અને સૂર્ય એ બે તો સ્વયં ઇન્દ્ર છે અને તેઓને ઇન્દ્ર યોગ્ય સર્વ રિદ્ધિસિદ્ધિ હોય છે. પોતાનાં નામ પ્રમાણે જ તેઓનાં વિમાનોની ઓળખાણો છે; બાકીનાં ત્રણે વિમાનમાં અધિપતિ હોય છે. એ બે ઇન્દ્ર તથા ત્રણ અધિપતિ એમ એ પાંચેનું જઘન્ય તથા મધ્યમ આયુષ્ય છે જ નહિ. તેમને વર્જીને તે પાંચ પૈકી (૧) પ્રથમ ચંદ્રના વિમાનવાસી દેવો અને તે દેવોની દેવીઓનું, (૨) સૂર્યના વિમાનવાસી દેવો અને તે દેવોની દેવીઓનું, (૩) ગ્રહના વિમાનવાસી દેવો અને તે દેવોની દેવીઓનું, (૪) નક્ષત્રના વિમાનવાસી દેવ અને તે દેવોની દેવીઓનું, એ પ્રમાણે એ ચારે યુગલનું જઘન્ય આયુષ્યપ્રમાણ એક પલ્યોપમનો ચોથો ભાગ હોય છે, અને પાંચમા તારાના વિમાનવાસી દેવ અને તે દેવોની દેવીઓનું જઘન્ય આયુષ્ય એક પલ્યોપમના આઠમા ભાગ જેટલું હોય છે.
એ પ્રમાણે જ્યોતિષી નિકાયના પાંચ યુગલની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ કહી અને મધ્યમસ્થિતિ માટે તો પૂર્વે જે ખુલાસો કર્યો છે, તે પ્રમાણે સુજ્ઞજનોએ અહીંયા પણ સમજી લેવો. સૂર્ય—ચન્દ્રની આયુષ્યસ્થિતિ મુજબ સામાનિકાદિ દેવોની આયુષ્યસ્થિતિ જાણવી. [૫-૬–૭] અવતરણ : — પૂર્વે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી એ ત્રણે નિકાયોની આયુષ્ય સ્થિતિ વર્ણવી. હવે દોઢ ગાથા વડે ચોથી વૈમાનિક નિકાયના દેવોની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ વર્ણવે છે.
दोसाहि - सत्तसाहिय, दस - चउदस - सत्तर - अयर जा सुक्को । इक्किक्कमहियमित्तो, जा इगतीसुवरि વિજ્ઞે तित्तीसणुत्तरेसुं, सोहम्माइसु इमा ठिई जिट्ठा ॥ ८
॥
સંસ્કૃત છાયા ઃ—
द्वौ साधिक-सप्तसाधिक- दश- चतुर्दश-सप्तदशायराणि यावत् शुक्रः । एकैकमधिकमितो यावदेकत्रिंशदुपरिग्रैवेये ॥८॥ त्रयस्त्रिंशदनुत्तरेषु, सौधर्मादिषु इयं स्थितिर्ज्येष्ठा ॥८॥
શબ્દાર્થ :
નોબે
સાહિ=સાધિક
સત્ત=સાત
સાહિત્ય=સાધિક
નવસ=ચઉદ
સત્તરસત્તર
ગવર્=સાગરોપમ નાયાવત્ સુધી
Jain Education International
સુબ્રો=શુક્ર દેવલોક છિળ એક એક હ્તો અહીંથી ફાતીસ=એકત્રીશ વરિ ઉપરની વિજ્ઞે–ત્રૈવેયકમાં તિત્તીસ તેત્રીશ ખુત્તરેતુ=અનુત્તર વિમાનોમાં
४७
For Personal & Private Use Only
www.jainelibrary.org