________________
ડ
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
अथ प्रस्तुत द्वितीय भवनद्वार प्रसंगे । ( व्यंतरोनां भवनो वगेरेनुं वर्णन
અવતાર હવે વ્યંતરદેવો સંબંધી વક્તવ્યનો પ્રારંભ કરતાં પ્રથમ વ્યંતરદેવનાં ભવનો (નગરો)નું સ્થાન કહે છે,
रयणाए पढमजोयण,-सहस्से हिटुवरि सय सय विहूणे । वंतरयाणं रम्मा, भोमा नगरा असंज्ञा ॥३१॥
સંસ્કૃત છાયાरत्ना (रत्नप्रभा)याः प्रथमयोजन-सहस्रे अध उपरि शत-शतविहीने । व्यंतराणां रम्याणि, भौमानि नगराणि असंख्येयानि ॥३१।।
શબ્દાર્થ – રયUTIg=રત્નપ્રભા પૃથ્વીના
વંતરયાપ વ્યંતરદેવોનાં પદમનો પદો પ્રથમના (ઉપરના)
રા=રમ્ય સુંદર હજાર યોજનમાં
મોમ=પૃથ્વીગત હિરિ ઉપર-નીચે
નીર=નગરો–શહેરો સયસ સો સો
સંજ્ઞા અસંખ્યાતા વિહૂને મૂકીને
થાર્થ રત્નપ્રભા નારકીમાં પ્રથમ એટલે ઉપરનાં હજાર યોજનમાં નીચે તથા ઉપર સો સો યોજન મૂકીને, શેષ રહેલા આઠસો યોજનમાં વ્યંતરદેવોનાં ભૂમિની અંદરવર્તી અસંખ્યાતાં સુંદર નગરો છે. [૩૧
વિશેષાર્થ—“વ્યંતર” એ શબ્દનો અર્થ શો ? “વિવિઘમંતરં વનાન્તરદિમાશ્રયેતિયા રેષાં તે વ્યંતર :”—
અર્થાત્ જુદા જુદા પ્રકારનાં વન વગેરેનાં જે આંતર, તે જ આંતરા જેઓને આશ્રયરૂપે છે એટલે કે તેવાં વન વગેરેના આંતરાઓને વિષે, વિશેષ કરીને જેઓ રહેનારા છે તેથી તે વ્યંતર કહેવાય છે. વ્યંતરો વનની અંદર તેમજ પર્વતો અને ગુફાઓ વગેરે સ્થળોમાં રહે છે, જે વાત લોકમાં પણ પ્રસિદ્ધ છે.
અથવા જો બીજો અર્થ લઈએ તો “નો વિતિમત્તાં તે વ્યંતરા?” અર્થાત્ “મનુષ્યપણે વર્તતા ચક્રવર્તી વગેરેની સેવામાં, દેવ છતાં રહેવાપણું હોવાથી, મનુષ્ય અને દેવ સંબંધીનું જે અંતર, તે ગયું છે જેઓનું એથી પણ વ્યંતરો કહેવાય છે. કારણકે દેવો હોવા છતાં મનુષ્યો સાથે ભળતા-હળતા–મળતા રહેનારા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org