________________
હૃ૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આગળ ચાલતાં પ્રત્યેક રૈવેયકનું એક એક પ્રતર ગણતાં નવ રૈવેયકનાં નવ પ્રતરો થાય અને પાંચ અનુત્તર દેવલોકનું એક જ પ્રતર એટલે એકંદર દશ પ્રતરો પૂર્વનાં બાવન પ્રતરોમાં ઉમેરતાં બાસઠ પ્રતરો વૈમાનિક દેવલોકનાં જાણવાં.
પ્રત્યેક દેવલોકનાં પ્રતિરોનું પરસ્પર અંતર પ્રાયઃ દરેક કલ્પ સમાન છે. [અહીં પ્રાયઃ લખવાનું કારણ સૌધર્મ કરતાં ઇશાનકલ્પનાં વિમાનો ઊર્ધ્વભાગે કિંચિત્ ઊંચા* રહે છે માટે] પરંતુ ઉપર–ઉપરના દેવલોકોમાં પ્રતિરોની સંખ્યા થોડી અને વિમાનોની ઊંચાઈ વધારે હોવાથી નીચેના દેવલોકના પ્રતર સંબંધી અંતરની અપેક્ષાએ ઉપરનાં દેવલોકનાં પ્રતરનું અંતર મોટું હોય છે. [૧૪]
वैमानिकनिकायनां प्रतरोनी संख्या- यंत्र वैमानिक निकायनाम प्रतर संख्या वैमानिक निकायनाम || . સંધ્યા ૧ સૌધર્મ | દેવલોકે
૮ સહસ્ત્રાર દેવલોક ૨ ઈશાન છે
૯િ આનત ૩ સનકુમાર
૧૦ પ્રાણત | ૪ માહેન્દ્ર |
૧૧ આરણ ૫ બ્રહ્મ
૧૨ અશ્રુત ૬ લાંતક
૯ સૈવેયક ૭ મહાશુક્ર
૫ અનુત્તર અવતરણ-સૌધર્મ તથા ઇશાન દેવલોકનાં પ્રતિ પ્રતરોમાં જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવા માટે “કરણ' (ઉપાય) પ્રદર્શિત કરે છે –
सोहम्मुक्कोसठिई, नियपयरविहत्त इच्छसंगुणिआ । पयरुक्कोसठिइओ, सव्वत्थ जहन्नओ पलियं ॥१५॥
સંસ્કૃત છાયાसौधर्मोत्कृष्टस्थितिं, निजप्रतरैर्विभज्य इष्ट (प्रतर) संगुणिता । प्रतरोत्कृष्टस्थितिः, सर्वत्र जघन्यतः पल्यम् ॥१५||
શબ્દાર્થનિ=પોતાના
પોસ=પ્રતરની ઉત્કૃષ્ટ વિદત્ત વહેંચીએ
ટિઝોનસ્થિતિ (આવે) ફુચ્છ=ઈષ્ટ (પ્રતર)
સવ્વત્થ સર્વત્ર સંનિ=સાથે ગુણીએ.
નમો જઘન્યથી * જૂઓ તત્ત્વાર્થસૂત્ર સિદ્ધસેનીયા તથા હરિભદ્રીયા ટીકા. ભગવતીજી સૂત્ર ૧૩૮–ટીકા. પીઠભાગથી ઇશાન કલ્પ ઉન્નત જણાવે છે. અને બીજી રીતે પણ પ્રથમ પ્રતર કરતાં વિશેષ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org