________________
99
भवनपतिदेवीने ओळखवानां आभूषण-चिह्नो દેવોનાં નિવાસસ્થાનો છે. એ રત્નપ્રભાપૃથ્વીનો પિંડ જાડાઈમાં એક લાખ અને એંશી હજાર યોજન હોય છે.
એ પ્રમાણમાંથી ઉપર અને હેઠે એક એક હજાર યોજન છોડીને બાકી રહેલાં એક લાખ અને અઠ્ઠોતેર હજાર [૧૭૮000] યોજનમાં તે ભવનપતિદેવોના ભવનો રહેલાં છે.
એટલે રત્નપ્રભાપૃથ્વીનાં એક લાખ અને એંશી હજાર યોજનમાં તેર પ્રતિરો છે. એ પ્રતિરો એટલે પાથડા ત્રણ ત્રણ હજાર યોજન ઊંચા (મધ્યમાં પોલાણવાળા) છે. એ પાથડાના પોલાણભાગની ભીંતીઓમાં નરકાવાસાઓ છે જેમાં નારક જીવો ઉત્પન્ન થાય છે. તેમાંથી મહાકષ્ટ બહાર નીકળી પોલાણવાળા ભાગમાં પડે છે. ત્યાં પરમાધામી દેવો વગેરે દ્વારા પીડા ભોગવે છે. એ તેર પાથડાના આંતરાં બાર અને તે બાર આંતરામાંથી ઉપર નીચેનું એક એક આંતરું છોડી બાકીના ૧૦ આંતરામાં ભવનપતિદેવો હોય છે, તેમાં એક પાટડાથી બીજા પાટડા સુધીના વિભાગમાં એ ભવનપતિદેવોનાં ભવનો આવેલાં છે. તેમાં નાનામાં નાનાં ભવનો એક લાખ યોજન પ્રમાણવાળાં (એટલે જંબૂદ્વીપ જેવડાં) છે, મધ્યમ ભવનો સંખ્યાતા કોટી યોજન પ્રમાણવાળાં અને સહુથી ઉત્કૃષ્ટ પ્રમાણવાળા ભવનો અસંખ્યાતા યોજનનાં હોય છે. [૨૬]
અવતર–અસુરકુમાર-નાગકુમારાદિ દેવોને ઓળખવા માટે, તેઓના મુકુટ વગેરે આભૂષણોમાં રહેલાં ચિહ્નોનું નિરૂપણ કરે છે –
चूडामणि-फणि-गरुडे, वजे तह कलस-सीह अस्से य । गय-मयर-वद्धमाणे, असुराईणं मुणसु चिंधे ॥२७॥
સંસ્કૃત છાયા– चूडामणि–फणि-गरुडान्, वज्रं तथा कलश-सिंह-अधांश्च । गज-मकर-वर्धमानानि, असुरादीनां जानीहि चिह्नानि ॥२७।।
શબ્દાર્થ – વૂડામણિ ચૂડામણિ
મસે યુ=અશ્વ તથા ET=સર્પની ફણા
હાથી
માર=મગરમચ્છ વષે વજૂ
વદ્ધના શેરાવસંપુટ તદુંવળી તથા
સસુરાનં અસુરકુમાર વગેરે દેવોનાં નસ=કળશ
મુળસુ જાણો સદસિંહ
વિંધે ચિહ્નો માથાર્થ– વિશેષાર્થ મુજબ. ||૨૭ વિશોષાર્થ– જેમ ઘણી વસ્તીવાળા એક મોટા શહેરમાં વસતા માણસોને, પોતપોતાનાં દેશનાં
૧૧૩. કેટલાક આચાર્યો રત્નપ્રભાપૃથ્વીના પિંડ પ્રમાણમાં રુચકથી નીચે નેવું હજાર યોજન ગયા બાદ ભવનપતિ દેવોનાં નિવાસસ્થાનો છે એમ કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org