________________
૨
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૭ ચિત્રરસાંગ, ૮ મયંગ, ૯ ગૃહાકાર, ૧૦ અનગ્ન કલ્પવૃક્ષ. એ દશ નામો છે, તેનું કંઈક સ્વરૂપ આ પ્રમાણે છે.
૧ “માંએટલે આ કલ્પવૃક્ષ પાસે યાચના કરતાં તેનાં ફળો ને પુષ્પો અહીંના સ્વાદથી અનેકગુણ વિશેષ સ્વાદવાળી મદિરાને તથા આરોગ્ય તુષ્ટિ–પુષ્ટિને કરનારા મધુરરસોને પૂરું પાડનાર.
૨ “મૃતા’ સપ્ત ધાતુનાં તેમજ લાકડા વગેરે ઇચ્છિત પ્રકારનાં સર્વજાતનાં ભજનો-વાસણોને
પૂરા પાડનાર.
૩ “તૂન' કૂિદિત ] આ કલ્પવૃક્ષનાં ફળો, વીણા, સારંગી વગેરે સર્વજાતનાં વાજિંત્રોની ગરજ સારે છે.
૪ વીશિલાં જ્યાં જ્યોતિરંગનો પ્રકાશ ન પડતો હોય તે સ્થાનમાં દીપકની ગરજને સારનારાં દીપાંગ કલ્પવૃક્ષો પ્રકાશ આપી રહ્યાં છે.
૫ ચોતિષિન' પ્રકાશ કરનારાં આ કલ્પવૃક્ષો સર્વ પ્રકારનાં દેદીપ્યમાન તેજની ગરજ સારવાવાળાં હોય છે, તેમાં રાત્રિએ તો કોઈ મહાન તેજને દેનારાં હોવાથી ત્યાંના નિવાસીઓનો ગમનાગમનવહાર વગેરે સુખેથી થઈ શકે છે.
૬ “વિત્રાં કલ્પવૃક્ષો ચિત્રવિચિત્ર પુષ્પોની માળાઓને આપવામાં ઉપયોગી છે.
૭ “વિત્રરતાં’ વિચિત્ર રસવંત ભોજનને આપનારા, વળી અનેક પ્રકારની મીઠાઈને આપનારાં છે. આ મીઠાઈનો સ્વાદ ચક્રવર્તી માટે બનતી મીઠાઈ જેવો હોય છે.
૮ “મર્થ' કલ્પવૃક્ષો મણિ વગેરે સર્વપ્રકારનાં આભૂષણોને આપનારાં છે. ૯ “હાર' કલ્પવૃક્ષો-વિવિધ આકારના ઇચ્છિત માળવાળાં ગૃહો માટે ઉપયોગી છે.
૧૦ “નિયર કલ્પવૃક્ષો-ખૂટતી કોઈ પણ પ્રકારની વસ્તુની પૂર્તિ કરનારાં અને સર્વપ્રકારનાં વસ્ત્રાદિને આપનારાં હોય છે.
આ દશમાં કલ્પવૃક્ષનું “નયન’ એવું પણ નામ છે અને તે વિવિધ પ્રકારનાં વસ્ત્ર વગેરે આપવાવડે સાન્તર્થ છે. અને તેથી યુગલિકોને અનગ્ન રહેવું પડતું નથી.
- આ યુગલિકો પોતાનાં સંતાનોનો નિવહ પહેલા આરામાં ૪૯, બીજા આરામાં ૬૪ અને ત્રીજા આરામાં ૭૯ દિવસ પર્યત કરે છે. ત્યારબાદ તેઓને અપત્ય પરિપાલનની જરૂર નથી હોતી.
ત્રીજા આરાને અંતે દડાદિ નીતિ પ્રવર્તક કુલકરોની ઉત્પત્તિ અને તે પછીના સમયમાં શ્રી ઋષભદેવનો જન્મ થાય છે.
- ૫૭. આ દશ જાતિમાં પ્રતિજાતીય કલ્પવૃક્ષો પણ ઘણાં હોય છે. આ કલ્પવૃક્ષો દેવાધિષ્ઠિત નહિ પણ તથા પ્રકારના સ્વાભાવિક પ્રભાવયુક્ત હોય છે. આ સિવાય બીજી ઘણી જાતિની ઉત્તમ વનસ્પતિઓ પણ હોય છે. ૫૮. તેસિં મiાર્ષિT, તમિં–નોડુ તીવ-વિત્ત પિત્તરસ છિન્ના, ગેરારા–નિવયવG |’ 'पाणं-भायण-पिच्छण, रवि-पह दीव-पह कुसुममाझरो। भूसण गिह वत्त्यासण, कप्पदुमा दसविहा दिति ॥
(લઘુક્ષેત્રસમાસ ગાથા ૯૬–૭]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org