Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे कथालापः संजाता-यदयं महावीरः समुत्पन्न केवलज्ञानी धर्मास्तिकायादीन् पश्चास्तिकायान् प्रज्ञापयति, तत्र च धर्मास्तिकायाधर्मास्तिकायाकाशास्तिकायानचेतनान् जीवास्तिकायं च सचेतन प्रज्ञापयति । तथा धर्मास्तिकायाऽधर्मास्तिकायाऽऽकाशास्तिकायान् अरूपित्वेन प्रज्ञापयति, पुद्गलास्तिकाय च रूपित्वेन प्रज्ञापयति इति 'से कहमेयं मन्ने एवं' इति, तत् कथमेतत् धर्मास्तिकायाऽधर्मास्तिकायाऽऽकाशास्तिकायादि वस्तु जातं मन्ये इति वितर्कार्थः एवं सचेतनावेतनरूपेण रूपित्वारूपित्वादिरूपेण च अदृश्यमानत्वेनासंभवात्तस्य धर्मास्तिकायादीनामदृश्यत्वेन कथमयं विभागः संभवति कथममित्थं प्रज्ञापयति सर्वमेतदसंब. द्ध मेवेति सप्तशतकीयः संक्षिप्तो वृत्तान्त इति । 'तत्थ णं रायगिहे नयरे' तत्र खलु जब वे एकत्रित हुए तब आपस में इस प्रकार से बातचीत हुई कि महावीर जिसे केवलज्ञान उत्पन्न हो गया है वे धर्मास्तिकायादिक पांच अस्तिकायों की प्ररूपणा करते हैं। इनमें धर्मास्तिकाय अधर्मास्तिकाय और आकाशास्तिकाय इन्हें तो वह अचेतन कहते हैं । और जीव द्रव्यों को सचेतन कहते हैं । धर्मास्तिकायादिक तीन को अरूपी कहते हैं । एवं पुद्गलास्तिकाय को रूपी कहते हैं । ‘से कहमेयं मन्ने एवं' तो क्या महावीर के द्वारा कथित इस धर्मास्तिकाय अधर्मास्तिकाय और आकाशास्तिकाय आदि रूप वस्तुजात को कैसे स्वीकार किया जावे क्योंकि सचेतन अचेतनरूप से तथा रूपी अरूपी आदि रूपसे जो इनका विभाग किया गया है वह धर्मास्तिकायादिकों के अदृश्य होने से संभव कैसे हो सकता है ? अतः इस प्रकार का यह उनका कथन सब असं.
એકઠા થયા ત્યારે આ રીતે વાત થઈ કે–મહાવીરસ્વામી કે જેઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલ છે, તેઓ ધર્માસ્તિકાય, વિગેરે પાંચ અસ્તિકાની પ્રરૂપણા કરે છે. તે પાંચ પૈકી ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશા સ્તિકાય એ ત્રણને તેઓ અચેતન કહે છે. અને જીવને સચેતન કહે છે. ધર્માસ્તિકાય વિગેરે ત્રણેને અરૂપી કહે છે. અને પકલાસ્તિકાયને રૂપી
छ, “से कहमेयं मन्ने एवं" तो ते शुत प्रभार मानी शय तम छ ? અર્થાત્ મહાવીર સ્વામીએ કહેલ આ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય વિગેરે રૂપ વસ્તુ સમૂહને કેવી રીતે સ્વીકારી શકાય? કેમ કે – સચેતન અચેતનરૂપથી અને રૂપી અરૂપી વિગેરે રૂપથી. જે પ્રમાણે આ ધર્માસ્તિકાયાદિને વિભાગ કર્યો છે, તે ધર્માસ્તિકાય વિગેરે અદશ્ય હોવાથી કેવી રીતે સંગત થઈ શકે તેમ છે? તેથી આ રીતનું તેઓનું કથન અસંબદ્ધ જ છે. એજ વાત સાતમા શતકના દસમાં ઉદ્દેશામાં કહેલી છે. તે
શ્રી ભગવતી સૂત્ર : ૧૩