Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६६
भगवतीस्त्रे जीवस्य दर्शनस्वभावता कथं स्यात् न हि शीतस्वभावस्य जलस्य कथमपि उष्णस्वभावता भवतीति कथमुच्यते उभयस्वभावात् द्विविधो भवत्यात्मेति न वाच्यम् अपेक्षाभेदेन उभयोरपि समावेशसंभवात् यथा एकोऽपि देवदत्त एकदैव पितृपुत्रजामातृश्यालकश्वसुराधपेक्षया पितृपुत्राधनेकान् स्वभावान् लभते तथा जीवोप्यपेपेक्षाभेदमादाय अनेकोऽपि स्यादत्र का क्षतिः । 'पएसट्टयाए अक्वए वि अहं' प्रदेशार्थतया असंख्यप्रदेशतामाश्रित्याक्षयोऽप्यहं प्रदेशानां सर्वथा क्षयाभावात् । दर्शन स्वभाववाले जीव को ज्ञान स्वभावता कैसे मानी जा सकती है क्योंकि इन दोनों स्वभावों में भिन्नता है, भिन्न स्वभाव युगपत् एक वस्तु में रह नहीं सकते हैं जैसे कि शीतस्वभाववाले जल में उष्णस्वभावता नहीं रहती है। तो इसका समाधान ऐसा है कि यहाँ अपेक्षा के भेद से एक आत्मा में दोनों का समावेश हो जाता है जैसे एक भी देवदत्त अपेक्षा के भेद से एक ही काल में अनेक स्वभावोंवाला हो जाता है। पिता की अपेक्षा वह पुत्र स्वभाव को धारण करता है पुत्र की अपेक्षा वह पितृ स्वभाव को धारण करता है जामाता की अपेक्षा वह ससुर स्वभाव को धारण करता है आदि २ अपेक्षा भेद से और भी अनेक स्वभाव को वह युगपत् धारण करता है अतः उसमें स्वभाव भेद से भिन्नता आती है उसी प्रकार से एक भी जीव अपेक्षा भेद से अनेक भी होता है इसमें हानि ही कौन सी है ? 'पएसट्टयाए अक्खए वि अहं' तथा जब जीव के असंख्यात प्रदेशों को आश्रित करके विचार किया
જીવને જ્ઞાન સ્વભાવપણું કેવી રીતે માની શકાય તેમ છે ? કેમ કે-આ બને સ્વભાવમાં ભિન્નતા રહેલી છે. ભિન્ન સ્વભાવ એક સાથે એક વસ્તુમાં રહી શકતાં નથી. જેમ કે-ઠંડા સ્વભાવવાળા જળમાં ઉષ્ણ સ્વભાવપણુ રહેતું નથી. આ શંકાનું સમાધાન એવું છે કે અહિયાં અપેક્ષાના ભેદથી એક આત્મામાં આ બન્નેને સમાવેશ થઈ જાય છે. જેમ એક જ દેવદત્ત અપેક્ષાના ભેદથી એક જ કાળમાં અનેક સ્વભાવવાળે બની જાય છે. પિતાની અપેક્ષાથી તે પુત્ર પણને ધારણ કરે છે. પુત્રની અપેક્ષાએ તે પિતૃસ્વભાવને ધારણ કરે છે. જમાઈની અપેક્ષાએ તે સસરાપણું ધારણ કરે છે. વિગેરે વિગેરે. અપેક્ષાના ભેદથી બીજા પણ અનેક સ્વભાવને તે એક સાથે ધારણ કરે છે. તેથી સ્વભાવ ભેદથી ભિન્નપણું આવે છે. તે જ રીતે એક જ જીવ અપેક્ષાના ભેદથી અનેક ५ ५/ onय छे. तो तभi शु बानी छ ? 'पएसट्टयाए अक्खए वि अहं' ना અસંખ્યાત પ્રદેશોનો આશ્રય લઈને વિચાર કરવામાં આવે તે હે સોમિલ તે
શ્રી ભગવતી સૂત્ર : ૧૩