Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९०८
भगवतीसूत्रे षोडश भङ्गाः, एवं कर्कशे बहुत्वं निवेश्य तृतीत षोडश भङ्गाः, सर्वत्र बहुत्वं निवेश्य चतुर्थ पोडश भङ्गाः, सर्वसंकलन या रूक्ष मुख्य वायां चतुःषष्टिभङ्गाः पर्यवस्यन्तीति । 'एवं सत्तफासे पंचारमुत्तरा भंगपया भवंति' एवम् उपर्युक्तदर्शित प्रकारेण सप्तस्पर्श द्वादशोत्तरपञ्चशत मङ्गा भवन्ति, कर्कशाख्यं पदमाद्यपदं स्कन्धव्यापकत्वा द्विपक्षरहितं शेषाणि गुर्वादीनि षट् स्कन्धदेशाश्रितत्वात् सविपक्षाणीत्येवं सप्तस्पर्शाः तेषां च गुर्वादीनामेकत्वानेकत्वाभ्यां चतुःषष्टि. बहुवचन करके द्वितीय १६ भंग होते हैं, कर्कशपद में बहुवचन करके तृतीय १६ भंग होते हैं और सर्वत्र बहुवचन करके चौथे १६ भंग होते हैं इस प्रकार से रूक्ष की मुख्यता वाले इस कथन में ये ६४ भंग हो जाते हैं। 'एवं सत्तफासे पंच वारसुत्तरा भंगसघा भवंति' इस प्रकार सातस्पर्श में ५१२ भंग होते हैं तात्पर्य इस कथन का इस प्रकार से है-सबसे प्रथम पद सान स्पों में कर्कशपर्श पद है और यह पद स्कन्ध में व्यापक होने से विपक्ष से रहित है तथा शेष जो गुरु आदि षट्पद है वे स्कन्ध देशाश्रित हैं, इसलिये वे विपक्षसहित हैं । कर्कशपद विपक्षरहित है इसका सारांश ऐसा है कि वह अपने पूर्ण स्कन्ध में व्यापक रहता है-इसलिये वहां हु स्पर्श जो कर्कश का विपक्ष है नहीं रहता है परन्तु जो गुरु आदि षट्पद हैं वे पूर्ण स्कन्ध में नहीं रहते हैं किन्तु उसके एक अनेक देशों में रहते हैं इसलिये अपने अपने
વચનને પ્રયોગ કરવાથી તેના પણ ૧૬ ભંગ થાય છે. ૨ કર્કશ સ્પર્શમાં બહુવચનની ભેજના કરવાથી ૧૬ સેળ ભેગે થાય છે. તેમજ બધા જ પદમાં બહુવચનની યોજના કરવાથી ચોથા ૧૬ સેળ ભંગો થાય છે. આ રીતે રૂક્ષ સ્પર્શની પ્રધાનતાવાળા આ કથનમાં ૬૪ ચેસઠ ભંગ થાય છે. તે યુક્તિ१४ सभ लेत. 'एवं सत्तफासे पंच बारसुत्तरा भंगसया भवंति' मारीत સાત સ્પર્શમાં ૫૧૨ પાંચસે બાર અંગે થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-સૌથી પહેલાંના સાત પદોમાં કર્કશ સ્પર્શ પદ પહેલું છે. અને આ પદ સ્કંધમાં વ્યાપક હોવાથી પ્રતિપક્ષ વગરનું છે. અને બાકીના જે ગુરૂ વિગેરે છ પદે છે. તે સ્કંધના દેશાશ્રિત છે તેથી તે વિપક્ષવાળા છે. કર્કશ પદ વિપક્ષ વગરનું છે. તેમ કહેવાને હેતુ એ છે કે–તે પિતાને પૂર્ણ સ્કંધમાં વ્યાપક રહે છે તેથી કર્કશ પ્રતિપણિ જે મૃદુ સ્પર્શ છે તે રહી શકતે નથી. પરંતુ જે ગુરૂ વિગેરે છ પદે છે, તેઓ પૂર્ણ કંધમાં રહેતા નથી પણ તેના એક અથવા અનેક દેશમાં રહે છે. તેથી પોતપોતાના વિપક્ષથી
શ્રી ભગવતી સૂત્ર : ૧૩