Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________ भगवतीसूत्रे कथितं तत् सर्वम् एवमेव-सर्वथा सत्यमेव, यस्मात् केवलिनो भगवतः सकलसूक्ष्मार्थदर्शिततया सर्वथा सत्यस्यैव प्रतिपादनात् इति एवं प्रकारेण कथयित्वा संयमेन तपसा आत्मानं भावयन् भगवान् गौतमो विहरतीति।मू० 10 // // इति श्री विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलितललितकलापालापकमविशुद्धगधपधनैकग्रन्थनिर्मापक, वादिमानमर्दक-श्रीशाहूच्छत्रपति कोल्हापुरराजमदत्त'जैनाचार्य' पदभूषित - कोल्हापुरराजगुरुबालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर -पूज्य श्री घासीलालतिविरचितायां श्री "भगवतीसूत्रस्य" प्रमेयचन्द्रिकाख्यायां व्याख्यायां विंशतिशतके पश्चमोद्देशकः समाप्तः॥२०-५॥ स्पर्श की व्यवस्था, तथा परमाणु के प्रकार भेद जो पूर्वोक्तरूप से आप देवानुप्रिय ने कहे हैं वह सब कथन सर्वथा सत्य ही है क्योंकि आप केवली हैं और जो केवली भगवान होते हैं वे सकल सूक्ष्म, अन्तरित और दूरार्थ पदार्थों के हस्तामलकवत् साक्षात् ज्ञाता होते हैं अत: उनके द्वारा प्रतिपादित किसी भी तत्व में प्रत्यक्ष और अनुमान प्रमाण से बाधा उपस्थित नहीं हो सकती है इस प्रकार से कहकर वे गौतम संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥सू० 10 // जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत "भगवतीसूत्र" की प्रमेय चन्द्रिका व्याख्याके धीसवें शतकका ॥पांचवां उद्देशक समाप्त // 20-5 / / વ્યવસ્થા તથા પરમાણુઓના પ્રકાર ભેદે પૂર્વોક્ત પદ્ધતિથી આ૫ દેવાનુપ્રિયે કહ્યા છે. તે તમામ કથન સર્વોથા સત્ય જ છે. કેમકે આપ કેવલી છે, અને જે કેવલી ભગવાન હોય છે, તે બધા જ સૂક્ષ્મ અને ગંભીર અર્થવાળા પદાર્થોને હસ્તામલકની જેમ અર્થાત્ હાથમાં રહેલા આંમળાની માફક સાક્ષાતરૂપથી જાણનાર હોય છે. જેથી તેઓએ પ્રતિપાદન કરેલ કોઈ પણ તત્વમાં પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી બાધા આવી શકતી નથી. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામી તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. સૂ૦ 1 જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના વીસમા શતકને પાંચમે ઉદ્દેશક સમાપ્ત ૨૦-પા શ્રી ભગવતી સૂત્ર : 13