Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श.२० उ.५ सू०१० परमाणुप्रकारनिरूपणम् ९५५ भावपरमाणुः भावाः-वर्णादयस्ते विद्यन्ते यत्रासौ भावपरमाणुः । 'गंधमते' गन्धवान् सुरभिदुरभिप्रभेदभिन्नगन्धद्वयवान् भावपरमाणुरिति । 'रसमंते' रसवान्-तिक्तकटुकषायाम्लमधुररसवान् भावपरमाणुरिति । 'फासमंते' स्पर्शवान् कर्कशमृदुकगुरुकलघुकशीतोष्णस्निग्धरूमाष्टमकारकस्पर्शवान् भावपरमाणुरिति । तदेवं द्रव्यक्षेत्रकाळभावभेदेन परमाणोश्चातुर्विध्यमुपदर्शितमिति, 'सेवं भंते ! सेवं भंते ! ति जाव विहरई' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति यावद्विहरति हे भदन्त ! परमाणुपुद्गलादारभ्य बादरपरिणाम अनन्तप्रदेशिकस्कन्धे वर्णगन्धरसस्पर्शादीनां व्यवस्था, तथा परमाणोः प्रकारभेदो यद् देवानुपियेण गंधवाला, रसवाला और स्पर्शवाला वर्णवाला वह इसलिये कहा गया है कि उसमें कृष्ण, नील, लोहित हारिद्र और शुक्ल ये पांच वर्ण रहते हैं । भाव नाम वर्णादिकों का है-ये भाव जिस में विद्यमान हो वह भावपरमाणु है, सुरभिगंध और दुरभिगंध ये दोनों गंध उसमें रहते हैं इसलिये वह गन्धवान् कहा गया है, तिक्त, कट, कषाय, अम्ल
और मधुर के भेद से रस पांच प्रकार का होता है-भावपरमाणु इन पांचों रमों वाला होता है । इसलिये वह रसवाला कहा गया है, 'फासमंते' कर्कश, मृदुक, गुरुक, लघुक, शीत, उष्ण, स्निग्ध और रूक्ष ये आठ स्पर्श कहे गये हैं सो वह भावपरमाणु इन आठ स्पों वाला होता है इस कारण वह स्पर्शवाला कहा गया है इस प्रकार द्रव्य, क्षेत्र, काल, भाव के भेद से परमाणु में यह चतुर्विधता दिखलाई गई है। 'सेवं भंते ! सेवं भंते ! ति जाव विहरई' हे भदन्त ! परमाणुपुद्गल से लेकर बादर परिणामवाले अनन्तप्रदेशिक स्कन्ध में वर्ण, गंध, रस, અને સ્પર્શવાળા તેમાં કૃષ્ણ, નીલ. લાલ પીળે અને સફેદ એ પાંચ વર્ષો રહે છે, તેથી તેને વર્ણવાળે કહેલ છે. ભાવનામ વર્ણાદિકનું છે. આ ભાવ જેમાં વિદ્યમાન હોય તે ભાવ પરમાણ છે. સુરભિગધ-સુગંધ અને દુરભિગંધ-દુર્ગંધ એ અને ગંધ તેમાં વિદ્યમાન હોવાથી તેને ગધવાન કહેલ છે. તીખા કડવા, કષાય, ખાટા અને મીઠા રસોના ભેદથી પાંચ પ્રકારના રસે હોય છે. પરમાણુ તે પાંચે રસાવાળું હોય છે. તેથી તેને રસવાળું કહેવામાં આવેલ छे. 'फासमं।' ४४२, भृड, ४३, सधु, शीत, SR स्निग्ध भने ३१ मा આઠ પ્રકારના સ્પેશે કહ્યા છે. તે ભાવ પરમાણુ આ આઠે પ્રકારના સ્પોવાળું હોય છે. તેથી તેને સ્પર્શવાળું કહેવામાં આવેલ છે. આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવના ભેદથી પરમાણુમાં આ ચાર પ્રકારતા બતાવવામાં આવેલ છે. 'सेव भंते ! सेव भंवेत्ति जाव विहरइ' सन् ५२म पुरसथी न બાદર પરિણામવાળા અનંતપ્રદેશિક કંધમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શની
શ્રી ભગવતી સૂત્ર : ૧૩