Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१८ उ०१० सू० ५ वस्तुतत्वनिरूपणम् २६५ च जीवत्वरूपद्रव्यैकत्वमादायाहमेकोऽपीति । तथा कश्चित् स्वभावविशेषमाश्रित्यैकत्वसंख्याविशिष्टस्यापि पदार्थस्य स्वभावान्तरद्वयापेक्षया द्विस्वमपि न विरुद्धमित्याशयेन समाधत्ते 'नागदंसणट्टयाए दुवे अह' ज्ञानदर्शनार्थतया अहं द्वौ द्विविधोऽहम् धर्मधर्मिणोः कथंचिदभेदो भवति तथा च ज्ञानं दर्शनं चात्मनो धर्म इति ज्ञानधर्म पुरस्कृत्य जीवो ज्ञानात्मको दर्शनधर्म च पुरस्कृत्य दर्शनात्मको भवतीति ज्ञानदर्शनार्थतया एकोऽपि जीवो द्विविधो भवति ज्ञानस्वभावस्य ऐसा कथन भी बाधक नहीं होता है इस प्रकार जीवत्वरूप द्रव्य की
अपेक्षा से मैं एक भी है ऐसा कथन निर्वाध हैं। तथा किसी स्वभाव. विशेष को आश्रित करके एकत्वसंख्याविशिष्ट भी पदार्थ में स्वभावान्तर की अपेक्षा से द्वित्व भी विरोध को प्राप्त नहीं होता है इसी आशय को लेकर 'नाणदंसणट्टयाए दुविहे अहं' ऐसा कहा गया है कि मैं ज्ञान और दर्शन की अपेक्षा लेकर दो रूप भी हूं इस कथन में धर्म और धर्मी में कथंचित् भेद मान लिया गया है अतः ज्ञानदर्शन आत्मा के ये दो धर्म हैं जब ज्ञानधर्म को पुरस्कृत करके कहा जाता है तब जीव ज्ञानात्मक है और दर्शन धर्म को पुरस्कृत करके जब कहा जाता है तष जीव दर्शनात्मक है इस प्रकार ज्ञानदर्शन की अपेक्षा से एकत्यविशिष्ट भी जीव में द्विविधता आ जाती है। यदि यहां पर ऐसी आशंका की जावे कि ज्ञानस्वभाववाले जीव को दर्शन स्वभावता और એજ રીતે જીવન પ્રદેશમાં અનેકપણું હોવા છતાં પણ જીવત્વરૂપ દ્રવ્યની એક્તાને લઈને હું એક છું એ રીતનું કથન પણ બાધક થતું નથી. આ રીતે જીવત્વ રૂપ દ્રવ્યની એક્તાથી હું એક પણ છું. એ કથન નિર્દોષ છે. તેમ જ કેઈ સ્વભાવ વિશેષને આશ્રય કરીને એકવ સંખ્યાવાળા પદાર્થમાં સ્વભાવની ભિન્નતાથી દ્વિત્વપણામાં વિરોધ આવતો નથી. એજ આશયથી 'नाणदसणट्टयाए दुवे अहं' से प्रभारी अपामा माव्यु छे. अर्थात् ज्ञान भने દર્શનની અપેક્ષાથી હું બે રૂપે પણ છું. આ કથનમાં ધર્મ અને ધર્મિમાં કથંચિત્ માનવામાં આવેલ છે. તેથી જ્ઞાન અને દર્શન આ બે આત્માના ધર્મ છે. જ્યારે જ્ઞાનધમને લઈને કથન કરવામાં આવે છે, ત્યારે જીવ જ્ઞાન સ્વરૂપ છે, અને દર્શન ધર્મને લઈને કથન કરવામાં આવે છે, ત્યારે જીવ દર્શન સવરૂપ છે. આ રીતે જ્ઞાન અને દર્શનની અપેક્ષાથી એકવ ધર્મવાળા જીવમાં દ્વિવિધ પણ આવી જાય છે. જે અહિયાં એવી શંકા કરવામાં આવે કે-જ્ઞાન સ્વભાવ વાળા જીવને દર્શન સ્વભાવપણુ અને દર્શન સ્વભાવવાળા
શ્રી ભગવતી સૂત્ર : ૧૩