Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे कानां गमः स एव भणितव्यो यावत् उद्वर्तन्ते, अपूकायिकोऽपि पृथिवीकाधिकद्वयादि पश्चान्तजीवानाम् एकीभूय साधारणशरीरबन्धनमाहृतपुद्गलानां प्रत्येक प्रत्येकरूपेणैव परिणमनम् प्रत्येकमप्कायिकाः जीवाः आहरपुद्गलमाहरन्ति परि. णमयन्ति च तथा प्रत्येकं शरीरं बध्नन्ति न तु कदाचिदपि संभूय द्वौ त्रयः चत्वारः पञ्च वा साधारणशरीरेण आहारमाहरन्ति परिणमयन्ति शरीरं वा बध्नन्ति, इति सर्वोऽपि विचारः पृथिवीकायिकवदेव ज्ञातव्यः । कियत्पर्यन्तं पृथिवीप्रकरणम् इह नेतव्यं तत्राह-'जाव उन्वटृति' यावदुद्वर्तन्ते उद्वर्तनामकरणपर्यन्तं ज्ञातव्यमित्यर्थः तद् यदि उभयोः सर्वथैव साधयं तदा प्रकरणभेदो निरर्थक इत्याशंक्य उवटंति' हे गौतम! पृथिवीकायिक जीवों के विषय में जैसा गम-सूत्रपाठ उनकी उर्तिनातक कहा गया है वैसा ही सूत्रपाठ इनके संबन्ध में भी कह लेना चाहिये। तात्पर्य ऐसा है कि दो, तीन, चार या पांच आदि अनेक अपकायिक जीव मिलकर न एक शरीर का पन्ध करते हैं और उसके प्रायोग्यपुद्गलों का आहार करते हैं न उस गृहीत आहार को परिणमाते हैं और न पुनः विशेषरूप से शरीर का बन्ध करते हैं किन्तु प्रत्येक अपमायिक जीव अपने प्रत्येक शरीर का बन्ध करते हैं प्रत्येक जीव उसके प्रायोग्यपुद्गलों का आहाररूप से ग्रहण करते हैं और प्रत्येक ही उस गृहीत आहारपुद्गलों को परिणमाते हैं एवं प्रत्येक जीव ही प्रत्येक शरीर का बन्ध करते हैं । ऐसा यह सब विचार पृथिवीकायिक जीव के जैसा अप्कायिक जीव के विषय में भी उद्वर्तना तक कर लेना चाहिये परन्तु पृथिवीकायिक के प्रकरण में और अपकायिक के प्रकरण રીતને સૂત્રપાઠ તેની ઉદ્ધના સુધીમાં કહ્યો છે એજ રીતને સૂત્રપાઠ આ અપ્રકાયિકાના સંબંધમાં પણ સમજી લે. કહેવાનું તાત્પર્ય એવું છે કે – ત્રણ, ચાર, પાંચ વિગેરે અનેક અપ્રકાયિક જીવે મળીને એક શરીરને બંધ કરતા નથી. તેમ જ તેઓના પ્રાયોગ્ય પુલને આહાર પણ કરતા નથી. અને તે ગ્રહણ કરેલા આહારને પરિણમાવતા પણ નથી. તેમ જ વિશેષ રૂપથી તેઓ શરીરને બંધ પણ કરતા નથી. પરંતુ પ્રત્યેક અપકાયિક જીવ પિતાના પ્રત્યેક શરીરને બંધ કરે છે. પ્રત્યેક જીવ તેના આહાર પ્રોગ્ય પુદ્ગલેને આહાર રૂપથી ગ્રહણ કરે છે. અને તે પ્રત્યેક ગૃહીત આહાર પદ્રલેને પરિણાવે છે. અને પ્રત્યેક શરીરને બંધ કરે છે. એ પ્રમાણેને આ વિચાર પૃથ્વિકાયિક જીવોની જેમ અપૂકાયિક છેને વિષયમાં પણ ઉદ્વર્તના સુધી સમજી લે. પરંતુ પૃવિકાયિકના પ્રકરણમાં અને અપકાયિ.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩