Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५३२
भगवतीस्त्रे परिणामेन परिणमंति । ननु जीवः अरूपीत्यादि विशेषयुक्तस्तत्कथं वर्णादि परिणामेन तस्य परिणामो भवतीति चेदत्रोच्यते गर्भे उत्पद्यमानो जीवः तैजसकामण शरीरविशिष्ट एवं औदारिकशरीरग्रहणं करोति, शरीराणि च वर्णगन्धरसस्पर्शयुक्तान्येव भवन्ति, वर्णादिविशिष्टशरीराव्यतिरिक्तश्च कथंचित् जीवः धर्मर्मिणोरभेदात् अत उच्यते कतिवर्णः कविगन्धः कतिरसः कतिस्पर्शश्च जीवः परिणमति ? इति प्रश्नः, भगवानाह-'एवं जहा' इत्यादि, ‘एवं जहा बारसमसए पंचमुद्देसे' एवं यथा-द्वादशशते पञ्चमोद्देशके कथितं तथैव इहापि वर्णादिमत्वेन णमित होता है ? यहाँ ऐसी शंका हो सकती है कि जीव जब स्वभावतः अमूर्तिक है रूप, गंध, रस और स्पर्श से रहित है तो फिर कैसे वर्णादि परिणाम से उसका परिणाम होता है ? तो इस शंका का समाधान ऐसा है कि गर्भ में उत्पन्न होता हुआ जीव तैजस एवं कार्मणशरीर से विशिष्ट रहता है और तभी यह औदारिक शरीर को ग्रहण करता है औदारिक आदि शरीर जो होते हैं वे वर्ण, गंध रस और स्पर्श विशिष्ट ही होते हैं इसलिये जब संसारी जीव धर्णादिविशिष्ट शरीर से कथंचित् अभिन्न माना गया है तब ऐसी स्थिति में शरीररूप धर्म से कथंचित् अभिन्न बना हुआ है, यह जीवरूप धर्मीरूप, गंध, रस स्पर्श वाला कैसे नही हो सकता है इसीलिये यहां ऐसा प्रश्न किया गया है कि जीव कितने वर्णों वाला, कितनी गंधों घाला, कितने रसों वाला और कितने स्पर्शों वाला है ? इसके उत्तर में प्रभु कहते हैं-'एवं जहा बारसमसए पंचमुद्देसे जाव कम्मओ णं કેટલા વર્ણ, ગંધ, રસ. અને સ્પર્શરૂપ પરિણામથી પરિમિત થાય છે? અહિયાં એવી શંકા સંભવે છે કે-જે જીવ સ્વભાવથી જ અમૂર્ત છે. રૂપ, ગધ, રસ અને સ્પર્શ વિનાને છે, તે પછી વર્ણાદિથી તેનું પરિણમન કેવી રીતે થાય છે? આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે. કે-ગર્ભમાં ઉત્પન્ન થતા જીવ તેજસ અને કામણ શરીરથી વિશેષિત રહે છે, અને ત્યારે તે ઔદારિક શરીરને ગ્રહણ કરે છે. અને ઔદારીક શરીર જે હોય છે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા જ હોય છે. તેથી જ્યારે સંસારી જીવને વદિવાળા શરીરથી કથંચિત્ અભિન્ન માનેલ છે, ત્યારે એવી સ્થિતિમાં શરીરરૂપ ધર્મથી કથંચિત અભિન્ન બનેલ આ જીવ રૂપ ધમ, રૂપ, ગધ રસ, સ્પર્શ વાળ કેમ ન થઈ શકે? એજ હેતુથી અહિયાં પૂર્વોક્ત પ્રશ્ન કરેલ છે. કેજીવ કેટલા વર્ષોવાળે, કેટલા ગંધવાળા, કેટલા રવાળે કેટલા સ્પર્શીવાળા
શ્રી ભગવતી સૂત્ર : ૧૩