Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७८०
भगवतीस्त्र एगवन्ने' स्यात् एकवर्णः, 'जहा सत्तपएसियस्स जाव चउप्फासे पन्नत्ते' यथा सप्तमदेशिकस्य । येनैव प्रकारेण वर्णादि सप्तप्रदेशिकस्य कथित तथैव अष्टमदे. शिकस्कन्धस्यापि वर्णादिमत्वं ज्ञातव्यम्, कियत्पर्यन्तं तत्रत्यं प्रकरणमनुस्मरगीयं तत्राह-'जाव' इत्यादि 'जाव सिय चउफासे पन्नत्ते' यावत् स्यात् चतु:स्पर्शः प्रज्ञप्तः स्यादेकवर्णः स्याद् द्विवर्णः स्यात् त्रिवर्णः स्यात् चतुर्वर्णः स्यात् पञ्चवर्णः, स्यादेकगन्धः स्याद् द्विगन्धः, स्यादेकरसः स्यात् द्विरसः स्यात् विरसः स्यात् चतूरसः स्यात् पञ्चरसः, स्यात् द्विस्पर्शः स्यात् त्रिस्पर्शः एतत्पर्यन्तं तत्रत्यं प्रकरणम् । उत्तर में प्रभु ने ऐसा कहा है कि-'गोयमा ! सिय एगवन्ने जहा सत्त. पएसिपस्स जाव चउप्फासे पन्नत्ते' हे गौतम ! सप्तपदेशिक स्कन्ध के जिस प्रकार से वर्णादिक कहे गये हैं उसी प्रकार से अष्टप्रदेशिक स्कन्ध के भी वर्णादि कहना चाहिये यावत् वह कदाचित् चार स्पर्शों वाला होता है यहां तक, इस कथन का स्पष्टार्थ ऐसा है कि वह अष्टप्रदेशिक स्कन्ध कदाचित् एक वर्णवाला होता है, कदाचित् दो वर्णों वाला होता है, कदाचित् तीन वर्षों वाला होना है, कदाचित् चार वर्णों वाला होता है, कदाचित् पांच वर्णों वाला होता है, कदाचित् वह एक गंधवाला कदाचित् दो गंधों वाला, कदाचित् एक रसवाला' कदाचित् दो रसों वाला, कदाचित् तीन रसों वाला, कदाचित् चार रसों वाला, कदाचित् पांच रसों वाला, कदाचित् दो स्पर्शों वाला, कदाचित् तीन स्पर्णी वाला, कदाचित् चार स्पों वाला हो सकता है इस विषय का विशेषप्रभु ४३ छ है-'गोयमा ! सिय एगवन्ने जहा सत्तपएसियस जाव चउष्फासे पन्नत्ते गौतम ! सात प्रदेशमा २४ घना पशु विगेरे अ रे રીતે કહેવામાં આવ્યા છે. એ જ પ્રમાણે આઠ પ્રદેશવાળા સ્કંધના વર્ષો વિગેરે પ્રકારે સમજવા. યાવત્ તે કઈવાર ચાર સ્પર્શેવાળ હોય છે. એ કથન સુધીનું કથન ગ્રહણ કરવાનું કહ્યું છે. આ કથનનું તાત્પર્ય એ છે કે–તે આઠ પ્રદેશવાળે સકંધ કઈવાર એક વર્ણવાળા હોય છે. કેઈવાર બે વર્સોવાળે હેય છે. કોઈવાર ત્રણ વર્ણોવાળો હોય છે, કોઈવાર ચાર વર્ણોવાળે અને કઈવાર પાંચ વર્ણોવાળ હોય છે. કેઈવાર તે એક ગધવાળે કઈવાર બે ગધેવાળો હોય છે. કેઈવાર એક રસવાળ કોઈવાર બે રસવાળો કઈવાર ત્રણ રસે. વાળે કેઈવાર ચાર રસવાળે અને કોઇવાર પંચ રસોવાળો હોય છે. કેઈવાર તે બે પૌંવાળે કેઈવાર ત્રણ સ્પર્શેવાળે કઈવાર ચાર પશેવાળે હોઈ શકે છે. આ વિશેષ પ્રકારને વિચાર આ પ્રમાણે કરવામાં આવેલ છે..
શ્રી ભગવતી સૂત્ર : ૧૩