Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८३२
भगवतीत्र रसो यावत् पश्चरसः, स्यात् चतुःस्पर्शः यावत् अष्टस्पर्श इति । 'वन्न गंपरसा जहा दस एसिपस्स' वर्णगन्धरसा यथा दशम देशिकस्य, दशपदेशिकस्य येनैत्र रूपेग वर्णगन्धरसाः कथितास्तेनैव रूपेण बादरपरिणतानन्तपदेशिकस्कन्धस्यापि ज्ञातव्याः । यथा-कदाचिदेकवर्णः कदाचिद् द्विवर्णविवर्णश्चतुर्वर्णः पञ्चवों वा, एवं गन्धरसयोरपि यथासंभवम् व्यवस्थाऽवगन्तव्या, दशप्रदेशिकस्कन्धापेक्षया यद्वैलक्षण्यं तदर्शयति-'जई' इत्यादि, 'जई चउफासे' यदि चतुः स्पर्शों बादरपरिणतोऽनन्तमदेशिकः स्कन्धस्तदा 'सब्वे कक्खडे सव्वे गरुए सम्वे सीए सव्वे वर्णवाला यावत् पाँच वर्णवाला, कदाचित् एक गंधवाला, कदाचित् दो गंधोंवाला, कदाचित् एक रसवाला, यावत् पंच रसवाला, कदाचित् चार स्पों वाला यावत् आठ स्पर्शो बाला होता कहा गया है यही बात अतिदेश से प्रकट करते हुए प्रभु कहते हैं-'वनगंध रसा जहा दसपएसियस्त' जिस प्रकार से वर्ण, गन्ध, और रस दशप्रदेशिक स्कन्ध के कहे गये हैं उसी रूप से चादर परिणत अनन्त प्रदेशिक स्कन्ध के भी ये जानना चाहिये तथा च कदाचित् वह एक वर्णवाला होता है, कदाचित् दो वर्णों वाला होता है, कदाचित् तीन वर्णों वाला होता है, कदाचित् चार वर्णीवाला होता है, कदाचित् पाँच वर्णाशला होता है, इसी प्रकार से गंध और रस की भी यथासंभव व्यवस्था समझनी चाहिये, दशप्रदेशिक स्कन्ध की अपेक्षा से जो इसमें विलक्षणता है
ઉત્તર રૂપે ત્યાંનું પ્રકરણ આ પ્રમાણે છે-હે ગૌતમ ! તે કઈવાર એક વર્ણવાળા યાવત્ પાંચ વર્ણવાળો કોઈવાર એક ગંધવાળે કે ઈવાર બે ગંધવાળો કઈવાર એક રસવાળો યાવત્ પાંચ રસવાળો કેઈવાર ચાર સ્પર્શીવાળો યાવત્ આઠ સ્પર્શેવાળ હોય છે. તેમ કહ્યું છે, એજ વાત અતિ शिथी मताता सूत्रा२ ४ छ -'वन्नगंधरसा जहा दसपएसियस' २ रीत વર્ણ, ગંધ, અને રસ સંબંધી કથન દશ પ્રદેશવાળા સ્કંધના પ્રકરણમાં કર્યું છે. તે જ પ્રમાણે બાદર પરિણામવાળા અનંત પ્રદેશી ધમાં પણ તે પ્રમાસેના ભાગે સમજવા. તે આ પ્રમાણે છે-કોઈવાર તે એક વર્ણવાળે હોય છે. કોઈવાર તે બે વર્ષોવાળ હોય છે. કેઈવાર ત્રણ વર્ણવાળ હોય છે. કોઈવાર ચાર વર્ણ વાળ હોય છે કેઈવાર પાંચ વર્ણોવાળે હોય છે. એજ પ્રમાણે ગંધ અને રસ સંબંધી પ્રકાર પણ ક્રમથી સમજી લે. દશ પ્રદેશવાળા સ્કંધની અપેક્ષાએ આમાં જે વિશેષપણું છે. તે હવે બતાવવામાં આવે . 'जइ चउफासे' ने ते मा६२ परिणामवाणी मनात प्रदेशमा २४ध यार
શ્રી ભગવતી સૂત્ર : ૧૩