Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे
मधुरथ, अत्रापि चत्वारो भङ्गाः करणीयाः१०, तथाहि-स्यादम्लश्च मधुरश्च१, स्यादम्लश्च मधुराश्च२, स्यादम्ल श्च मधुरश्चेति तृतीयः, स्यादम्लाश्च मधुराश्चेति चतुर्थः ४, तदेवमे ते दश द्विकसंयोगा भङ्गाः पुनश्चत्वारिंशद्भवन्ति (४०)। यदि त्रिरसः षट्प्रदेशिकस्कन्धस्तदा स्यात् तिक्तश्च कटुकश्च कषायश्चेति कदाचित् वह अम्लरस वाला और मधुररस वाला भी हो सकता है १, कदाचित् वह अपने एक प्रदेश में अम्लरस वाला और अनेक प्रदेशों में मधुररस वाला भी हो सकता है २, कदाचित् वह अनेक प्रदेशों में अम्लरस वाला और एक प्रदेश में मधुररस वाला भी हो सकता है ३, कदाचित् वह अपने अनेक प्रदेशों में अम्लरस वाला और अनेक प्रदेशों में मधुररस वाला भी हो सकता है ४, इस प्रकार से ये पांच रसविषयक १० द्विकसंयोग होते हैं और एक एक हिकसंयोग के ४-४ भंग होते हैं जो पूर्वोक्त रूप से प्रकट किये जा चुके हैं, इस प्रकार से दश दिक संयोगों के भंग कुल ४० हो जाते हैं। ___यदि वह षट्यदेशिक स्कन्ध तीन रसों वाला होता है तो वह'स्यात् तिक्तश्च कटुकश्च कषायश्च' तिक्त कटुक और कषाय इन तीन रसों वाला हो सकता है १, अथवा-वह अपने एक प्रदेश में तिक्तरस वाला इससे अतिरिक्त दूसरे प्रदेश में कटु करस वाला और शेष ४ प्रदेशों ખાટા રસવાળો હોય છે, અને કઈવાર મીઠા રસવાળો હોય છે. ૧ કઈવાર તે પિતાના એક પ્રદેશમાં ખાટા રસવાળ હોય છે. અને અનેક પ્રદેશોમાં મીઠા રસવાળે હેલ છે. કોઈવાર તે અનેક પ્રદેશોમાં ખાટા રસવાળ હોય છે અને એક પ્રદેશમાં મીઠા રસવાળે પણ હોઈ શકે છે. ૩ કઈ વાર તે પોતાના અનેક પ્રદેશમાં ખાટા રસવાળો હોય છે. અને અનેક પ્રદેશોમાં મીઠા રસવાળું હોય છે. ૪ આ રીતે રસ સંબંધી આ ૫ પાંચ સેના ૧૦ ભંગ બે ના સંયોગથી થયા છે. તથા એક એક દ્વિક સંગના ૪-૪ ચાર ચાર બંગો થાય છે. જે ઉપરોક્ત રીતે કહ્યા છેઆ રીતે દ્વિક-સંગી દસ અંગેના કુલ ચાળીસ ભં થઈ જાય છે.
જે તે છ પ્રદેશવાળો કંધ ત્રણ રસોવાળો હોય છે તે આ રીતે ત્રણ રસોपाणी 5 छ- 'स्यात् तिक्तश्च कटुकश्च कषायश्च १' वार तेतीमा २सવાળો કઈવાર કડવા રસવાળે અને કઈવાર કષાય-તુરા રસવાળો હોઈ શકે છે. આ પહેલો ભંગ છે ૧ અથવા તે પોતાના એક પ્રદેશમાં તીખા રસવાળો હોય છે. એક પ્રદેશમાં કડવા રસવાળું હોય છે. અને ૪ પ્રદેશમાં કષાય-તુરા રસવાળું હોય છે. ૨ અથવા તે પિતાના એક પ્રદે
શ્રી ભગવતી સૂત્ર : ૧૩