Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्र संयोगकरणेन दशैत्र भङ्गा संभवन्ति अतो दशैवभङ्गाः प्रदर्शिता इति । यदा द्विप्रदेशिकस्कन्धे यदा द्वयोः प्रदेशयोरेकवर्णवत्तया परिणामस्तदा तस्य कृष्णादि पश्चवर्णरूपाः पञ्चविकल्पा भवन्ति । यदा तु द्वयोः प्रदेशयोभिन्न वर्णव तया परिणामो भवति तदा तस्य द्विकसंयोगिनो दशविकल्पा उपरोक्ताः कृष्णादि विशेष्यविशेषणका भवन्तीति । अथ वर्णविषयकभङ्गान् दर्शयिता गन्धभङ्गान् दर्शयितुमाहसंयुक्त करने से १० हो भंग होते हैं इसलिये यहाँ १० ही भंग द्विक संयोगी प्रकट किये गये हैं। जब द्विदेशी स्कन्ध में दो प्रदेशों का एकवर्ण रूप से परिणाम होता है तब उसके कृष्णादि पंच वर्ण वाले पांच विकल्परूप असंयोगी ५ भंग होते हैं और जब दो प्रदेशों का विभिन्न वर्णादि रूप से उसमें परिणाम होता है तब उसके द्विक संघो. गी उपरोक्त १० विकल्प हो जाते हैं । इनमें प्रथम चार विकल्पों में कृष्ण वर्ण को मुख्य करके शेष ४ बंगों को गोग किया गया है तथा तीन भंगों में नील वर्ण को मुख्य करके शेष ३ वर्णों को गौण किया गया है तथा दो भंगो में लाल वर्ण को मुख्य करके दो वर्गों को गौण किया गया है और अन्तिम भा में पीतवर्ण को मुख्य करके श्वेतवर्ण को गौण बनाया गयाहै यही वात 'कृष्णादि विशेष्य विशेषणका' इस पद द्वारा प्रकटकी गई है, इस प्रकार से वर्ण विषयक भनों को दिखाकर अब सूत्रकार गन्ध विषयक भंगों को दिखाने के लिये उपक्रम करते ભગો બ્રિકસંગી બતાવ્યા છે. જ્યારે બે પ્રદેશ સ્કંધમાં બે પ્રદેશનું એક વર્ણપણાથી પરિણમન-ફેરફાર થાય છે, ત્યારે તેના કૃષ્ણ વિગેરે પાંચ વર્ણ પણ વાળા પાંચ વિકલ-ભંગ અસંગી પાંચ ભંગ બને છે, અને જ્યારે જ્યારે બે પ્રદેશનું ભિન્નભિન્ન વર્ષાદિકપણાથી તેમાં પરિણામ થાય છે, ત્યારે તેના દ્વિક સગી પૂર્વોક્ત ૧૦ દસ વિકપ બની જાય છે. તેમાં પહેલા ચાર વિકલ્પમાં કૃષ્ણ વર્ણને મુખ્ય બનાવીને અને બાકીના ૪ ચાર વર્ણોને ગૌણ ઉતરતા કરવામાં આવ્યા છે. તથા ત્રણ ભંગોમાં નીલ વર્ણને મુખ્ય બનાવીને અને બાકીના ત્રણ વર્ગોને ગૌણ ઉતરતા કરવામાં આવ્યા છે. તથા બે ભાગમાં લાલ વર્ણને મુખ્ય કરીને બાકી બે વને ગૌણ બનાવ્યા છે. અને છેલલા ભંગમાં પીળા વર્ણને મુખ્ય બનાવીને ત–ળા વર્ણને ગૌણ બનાવેલ છે. એજ વાત કૃષ્ણ વિગેરે વિશેષ-વિશેષણની આ પદ દ્વારા બતાવી છે. આ રીતે વર્ણ સંબંધી ભંગને બતાવીને હવે
શ્રી ભગવતી સૂત્ર : ૧૩