Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
३१६
भगवतीसूत्रे नारकाणानुभयविधमपि वेदनं भवति यो नारकः संज्ञित आगत्य नरके उत्पघते नस्य ज्ञानपूर्वकदुःखानुभवस्य जायमानत्वेन निदा वेदना भवति यश्च नारकोऽसंजिन आगत्य नारके उत्पयते तस्य अज्ञानपूर्वकदुःखानुभवस्य जायमानस्वेन अनिदा वेदना भवति । नारकवदेव असुरकुमारादि देवेष्वपि निदाऽनिदयो र्व्यवस्था ज्ञातव्या, पृथिवीकायिकत आरभ्य चतुरिन्द्रियान्त जीवानाम् अनिदेव वेदना भवति पञ्चेन्द्रियतिरश्चां मनुष्याणां वानव्यन्तराणां च नारकवदेव उभयसकाराऽपि वेदना भवति ज्योतिष्कवैमानिकयोरपि उभयप्रकारा वेदना भवति मायिमिथ्यादृष्टिदेवानां या वेदना भवति सा अनिदा सम्यग् विवेकरहित. स्वात् अमायिसम्यग्दृष्टिमतां देवानां या वेदना सा निदा भवति यतस्तेषां सम्यग् दृष्टिरस्ति इत्यादिसर्व प्रज्ञापनायाः पञ्चत्रिंशत्तमवेदनापदतो द्रष्टव्यं निदा वेदना होती है तथा जो नारक असंज्ञी जीव की पर्याय छोड़कर नरक में उत्पन्न होता है, उसको सुखदुःख का अनुभव अज्ञानपूर्वक जायमान होने से अनिदा वेदना होती है नारक के जैसे ही असुरकुमार आदि देवों में भी निदा और अनिदा वेदना की व्यवस्था जाननी चाहिये पृथिवीकाय से लेकर चतुरिन्द्रियान्त जीवों के अनिदा ही वेदना होती है तथा पञ्चन्द्रिय तिर्यश्चों को, मनुष्यों को और वानव्यन्तरों को नारक के जैसी ही निदा अनिदा दोनों प्रकार की वेदना होती है। ज्योतिष्क एवं वैमानिकों को भी दोनों प्रकार की वेदना होती है माथिमिथ्यादृष्टिदेवों को जो वेदना होती है वह सम्यग् विवेक रहित होने के कारण अनिदा होती है अमायिसम्यग्दृष्टिदेवों को जो वेदना होती है वहां निदा वेदना होती है क्योंकि वे सम्यग्दृष्टिवाले होते हैं। નિદા વેદના થાય છે. તથા જે નારકે અસંજ્ઞી જીવની પર્યાયને છોડીને નારકમાં ઉત્પન્ન થાય છે. તેને સુખદુઃખને અનુભવ અજ્ઞાનપૂર્વક થાય છે, તેથી તેને અનિદા વેદના થાય છે. તથા નારકની જેમ જ અસુરકુમાર વિગેરે દેવોમાંદિ પણ નિદા અને અનિદા વેદનાની વ્યવસ્થા સમજવી. વૃશિવકાયથી આરંભીને ચાર ઈન્દ્રિયવાળા અને અનિદા વેદના જ હોય છે. તથા પંચંદ્રિય તિર્યો અને મનુષ્યને તથા વાચંતોને નારકોની જેમ નિદા અને અનિદા એ બન્ને પ્રકારની વેદના હોય છે.
તિષ્ક અને વૈમાનિકોને પણ બન્ને પ્રકારની વેદના થાય છે. માયિમિથ્યાદષ્ટિ દેવેને જે વેદના થાય છે. તે સમ્યક્ વિવેક વિનાની હોવાના કારણે અનિદા વેદના જ થાય છે. અમાયિ સમ્યગૂદષ્ટિ દેને જે વેદના થાય છે તે નિદા વેદના જ થાય છે. કેમ કે તેઓ સમ્યક્ દષ્ટિવાળા હોય છે. ઈત્યાદિ આ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩