Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४६
भगवतीसूत्रे विधा यावद् वैमानिकान्तानाम् ।४। ततो भाषानिवृत्तिः सत्यादिभेदैश्चतुर्विधा, सापि वैमानिकान्तानाम् ॥५॥ ततो मनोनिवृत्तिः सा च सत्यादिभेदश्चतुर्विधा यावद्वैमानिकान्तानाम् ।६। ततश्च कषायनिर्वृत्तिः, सापि क्रोधादिभेदश्चतुर्विधा यावद्वैमानिकान्तानाम् ।७। ततो वर्णगन्धरसस्पर्शनिवृत्तयः ताः क्रमशः पञ्चद्विपश्चाष्ट प्रकाराः तत्र वर्णाः कृष्णादिभेदात्पश्च८, गन्धः सुरभिदुरभिरूपेण द्विविधः९, रसा तिक्तादिभेदात् पश्च१०, स्पर्शाः कर्कशादयोऽष्ट एते तारतम्येन यावद्वैमानिभेद से पांच प्रकार की होती है और यह भी नारक से लेकर वैमानिक तक के समस्त जीवों में होती है ४, भाषानिवृत्ति सत्यादिभाषा के भेद से चार प्रकार की होती है ५, और यह एकेन्द्रिय जीवों के छोडकर नारक से लेकर वैमानिक तक के समस्त संसारी जीवों को होती है सत्यादिमन के भेद से मनोनिवृत्ति भी चार प्रकार की होती है ६। यह मनोनित्ति भी पञ्चन्द्रिय जीवों को होती है। क्रोधादिकषाय के भेद से कषायनिर्वृत्ति चार प्रकार की होती है ७, और यह भी यावत् वैमानिकान्त जीवों को होती है वर्ण, गन्ध, रस और स्पर्श इनकी निवृत्ति भी क्रमशः ५, २, ५ और ८, प्रकार की होती है कृष्णादि के भेद से वर्ण ५ प्रकार के होते हैं ८ सुरभि और दुरभिगंध के भेद से गंध दो प्रकार का होता है ९, तिक्तादि के भेद से रस ५ प्रकार का होता है, १०, कर्कश
आदि के भेद से स्पर्श आठ प्रकार का होता है ११, ये तरतमता से वैमानिकान्त जीवों को होते हैं समचतुरस्र संस्थान से लेकर हुण्डकसंस्थान વિગેરે ભેદથી પાંચ પ્રકારની થાય છે. અને એ પણ નારકથી લઈને વૈમાનિક સુધીના બધા જ સંસારી અને હાય છે. ૪ સત્યાદિ ભાષાના ભેદથી ભાષા નિવૃત્તિ, ચાર પ્રકારની કહી છે અને તે પણ નારકથી લઈને વૈમાનિક સુધીના બધા જ સંસારી જેને હેય છે.૫ સયમન વિગેરે ભેદથી મને નિવૃત્તિ પણ ચાર પ્રકારની હેય છે. આ મને નિવૃત્તિ પણ વૈમાનિક સુધીના બધા ને હોય છે. કેધ વિગેરે કષાયના ભેદથી કષાય નિવૃત્તિ ચાર પ્રકારની કહી છે.છ વર્ણ, ગન્ધ, રસ અને સ્પર્શી વિગેરે નિવૃત્તિ પણ ક્રમથી વર્ણ ૫-૨-૨ અને ૮ પ્રકારની હોય છે. કૃષ્ણ વિગેરેના ભેદથી વણે પાંચ પ્રકારના હોય છે.૮ સુરભી-સુગધ દુરભી-દુર્ગધ એ ભેદથી ગંધ બે પ્રકારના હોય છે. તિક્ત, કટુ-કડે. કષાય-તુર ખાટે અને મઠો એ ભેદથી રસ પાંચ પ્રકારને કહેલ છે. ૧૦ કર્કશ, મૃદુ-વિગેરે ભેદથી સ્પર્શ આઠ પ્રકારનું હોય છે ૧૧ આ તરતમતાથી વૈમાનિક સુધીના જીવને હેય
શ્રી ભગવતી સૂત્ર : ૧૩