Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૩૮
भगवतीस्त्रे
नादि संबन्धि विचारः करिष्यते ७ ! नितिनामकोऽष्टमोद्देशको-यत्रैकेन्द्रियादि जीवानामुत्पत्तिविषये विचारः करिष्यते ८ । करणनामको नवमोद्दे शको-यत्र द्रव्यादिकरणविषये विचारः करिष्यते ९ । वनवरसुरनामको दशमोद्देशको-यत्र वानव्यन्तरदेव विषयको विचारः करिष्यते १० । एवं रूपेण अस्मिन् एकोनविंशतितमे शतके दशोदेशकाः सन्तीति ।।
मूलम्-रायगिहे जाव एवं वयासी कइ णं भंते! लेस्साओ पन्नत्ताओ गोयमा! छल्लेस्साओ पन्नत्ताओ, तं जहा एवं जहा पन्नवणाए चउत्थो लेस्सुद्देस्सो भाणियव्वो निरवसेसो सेवं भंते ! सेवं भंते! ति॥१॥ __छाया-राजगृहे यावद् एवमवादीत् कति खलु भदन्त ! लेश्याः प्रज्ञप्ताः गौतम ! षडलेश्याः प्रज्ञताः तद्यथा एवं यथा प्रज्ञापनायाः चतुर्योलेश्योद्देशको भणितव्यो निरवशेषः । तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति ॥सू० १॥ संबन्धी विचार किया गया है अतः इसी संबन्ध को लेकर इस उद्देशे का नाम भवन हुआ है निवृत्ति नामके ८ वें उद्देशे में एकेन्द्रियादि जीवों की उत्पत्ति के विषय में विचार किया गया है अतः इसीसे इस उद्देशे का नाम निर्वृत्ति ऐसा हुआ है करण नाम के ९ वे उद्देशे में द्रव्यादिकरण के विषय में विचार किया गया है इससे इस उद्देशे का नाम करण उद्देश हुआ है और १० वे उद्देशे में वनचरसुर वानव्यन्तर के सम्बन्ध में विचार किया गया है इसलिये इस उद्देशे का नाम वनचरसुर उद्देश ऐसा हुआ है इस प्रकार से इस १९ वे शतक में ये १० उद्देशे हैं । નામને સાતમે ઉદ્દેશ છે. તેમાં ભવન સંબંધી વિચાર કરવામાં આવ્યા છે. તેથી આ સંબંધને લઈને આ ઉદ્દેશાનું નામ ભવન ઉદ્દેશ એ પ્રમાણે થયું છે. નિતિ નામના આઠમાં ઉદેશામાં એકેન્દ્રિય વિગેરે જીવોની ઉત્પત્તિના વિષયમાં વિચાર કરવામાં આવ્યું છે. તેથી ઉદ્દેશાનું નામ નિવૃત્તિ એ પ્રમાણે થયું છે. કરણ નામના નવમાં ઉદ્દેશામાં દ્રવ્ય વિગેરે કરણના વિષયમાં વિચાર કરવામાં આવે છે. તેથી આ ઉદ્દેશાનું નામ કરણ ઉદ્દેશ એ પ્રમાણે થયું છે. અને દશમાં ઉદ્દેશામાં વનચર સુર વનવ્યન્તર દેવના સંબંધમાં વિચાર કરવામાં આવ્યું છે. તેથી આ ઉદ્દેશનું નામ “વનચરસુર એ પ્રમાણે થયું છે. આ રીતે ઓગણીમા શતકમાં આ દશ ઉદ્દેશાઓ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩